સરકારી ગાડીનો બેફામ ઉપયોગ
ભુજ સમાચાર
ભુજ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન કરવાવાળા વ્યક્તિઓ ગાડીનો દૂર ઉપયોગ કરાઇ રહ્યો છે . તેઓ દ્વારા જે કચરો ભેગો કરેલ હોય તે કચરો પ્રાઇવેટ ભંગારના વાડામાં વહેંચે છે. તેમજ સરકારી ગાડીનો બેફામ ઉપયોગ કરે છે .
તપાસ કરતા જાણવા મળેલ કે કોન્ટ્રાક્ટર દ્વારા બે મહિનાથી પગાર આપવામાં આવેલ નથી તો આમાં સરકારી કર્મચારીઓ શું કરે? આ બાબતમાં જે કોન્ટ્રાક્ટર હોય તેના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે તેવી લોક માંગ કરાઇ છે.