લાલચ બુરી બલા હે
ચેટીંગથમાં ચીટીંગ….! ર૦ ટકા ઓછા ભાવે સોનું આપું છું, કહી પૈસા ભરેલી સુટકેસ લઇ ચીટરો રફુચકકર….
ઠગ ટોળકીને ઝડપી લેવા એલ.સી.બી.ના ચક્રો ગતિમાન
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે રહેતા અને કુખ્યાત ચીટર એવા વલી મામદ ઉર્ફે વલીયો અને તેના સાગરિતો એ હૈદરાબાદના બે વ્યક્તિઓને સસ્તા માં સોનું આપવાના નામે રૂપિયા ૨૭ લાખનું ચીટિંગ કરી નાખ્યું હોવાનુ જાણવા મળ્યું છે
આ ચીટરો દ્વારા નાણાં લઇ ભુજ બોલાવી ગાડીમાં બેસાડી નાના ભરેલી બેગ ઝુટવી લૂંટી બે ચીટરો નાસી છૂટયા હતા જેમાં નાણાં ગુમાવી દેવાના સંતાપમાં એક ભાઈનું મોત નીપજ્યું હતું અને મામલો પોલીસ દફ્તરે પહોંચ્યો હતો
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ તેલંગાના હૈદરાબાદ માં રહેતા અને સુરતમાં ડાયમંડ ગ્રેડિંગ નો અભ્યાસ કરતા ૨૨ વર્ષીય ફરિયાદી આદર્શ જૈન એ પોલીસમાં આપેલી માહિતી મુજબ ગત ઓગસ્ટમાં માસમાં તેને ફેસબુક માં રષભ મહેતા નામ થી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જેમાં સોનાના બિસ્કીટ નામની પ્રોફાઈલ તસવીર હતી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બેઉ વચ્ચે મેસેજમાં ચેટ શરૂ થઈ હતી જેમાં આરોપીએ તેને પોતાનો મોબાઈલ નંબર આપી જણાવ્યું હતું કે તે દુબઈથી સોનું લઈ આવી ભારતમાં ૨૦ ટકાના ઓછા ભાવે વેચાણ કરે છે જો તેરે ખરીદવામાં રસ હોય તો મારા પાર્ટનર પંકજ સોની નો ૯૬ ૮ ૭૪ ૧૬ ૦૦૮ પર સંપર્ક કરે સોનું ઓછામાં ઓછું એક કિલોગ્રામ જ ખરીદવું પડશે અને તેના માટે ભુજ આવું પડશે આદર્શ ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા તેમના પિતા અનિલ કુમાર જૈન અને કાકા ભરતકુમાર જૈન ને વાત કરી પિતા કાકાએ પાર્ટનરશીપમાં અડધા અડધા રૂપિયા કાઢી ૪૨ લાખ માં ૧ કિલો સોનું ખરીદવાનું નક્કી કર્યું હતું એક કિલોગ્રામ સોના માટે ૨૭ લાખ રૂપિયાનું પેમેન્ટ ભુજમાં રૂબરૂ અને બાકીનાં પાછળથી હૈદરાબાદમાં આપવાનું નક્કી કરાયું હતું આદર્શ અને તેના પિતા કાકા ૧૮ સપ્ટેમ્બરે હૈદરાબાદ થી ભુજ આવી હોટલ ઇલાકે રોકાયા હતા અહીં આવીને તેમણે પંકજ સોની ને ફોન કરતાં પંકજ તેમને રિક્ષામાં બેસાડી રીક્ષા અને ફોન પર સરનામું જણાવી ભુજના કોઈક સર્કલ પાસે અંકિત ક્લિનિક આવેલું છે તે બોલાવ્યા હતા રિક્ષામાંથી જેવા ઉત્તર કે તેમની પાસે નંબર વગરની સફેદ ફોર્ચ્યુન કાર લઈને પંકજ સોની ઉર્ફે અલ્તાફ જત આવ્યો હતો અલ્તાફ તેમને કારમાં બેસાડી કોઈ સોસાયટીમાં સફેદ બંગલોમાં લઈ ગયો હતો તેમને તેમના બોસ મામાજી (વલીયા) મલ મામા એ તેમને સોનાના ૩ બિસ્કિટ બતાડી બીજા દિવસે આવી ગોલ્ડ લઈ જવા જણાવ્યું હતું ૧૯મી સપ્ટેમ્બરની સવારે અલતાબ એ ત્રણેને ભુજમાં કોઈ જગ્યાએ બોલાવ્યા હતા અહીં મામાજી અને અલ્તાફ
બંને જણા ફોર્ચ્યુન કાર લઇને આવ્યા હતા ત્રણેય ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ ફેરવી એ જ સ્થળે ગાડી લાવી જરુરી કામ આવી ગયું છે તમે ગાડીમાંથી ઉતરે તેમ કઈ ઉતારી દીધા હતા ૨૭ લાખ ભરેલી બેગ આદર્શ પાસે હતી આરોપીઓ એ રહેલી બેગ ઝુટવી ધક્કો મારી કારની ફરાર થઈ ગયા હતા બનાવ બાદ ત્રણ જણા એ ફરિયાદ કરવાનેબદલ હૈદરાબાદ પહોંચી ગયા હતા
ત્યારબાદ હૈદરાબાદથી આરોપીઓ જોડે નાણાં મેળવવા વાત કરી હતી આરોપીઓએ વિવિધ બહાના બતાવ્યા હતા મહેનત ના નાણા એક ઝાટકે જતા તેના ટેન્શનમાં આવી આદર્શ ૪૩ વર્ષીય કાકા ભરત જૈન નું ૧૫ દિવસ અગાઉ ૧૨ નવેમ્બર મૃત્યુ નીપજયું હતું તેમના મૃત્યુ બાદ આરોપીઓ સાથે તેમણે મોબાઇલ ફોનમાં નાણાં આ અંગે કરેલી વાત ની રેકોર્ડિંગ ક્લિપ તેમના પત્નીના હાથમાં આવી જતા તેણે સાંભળી કાકી એ દિયર અને ભત્રીજા પાસેથી સમગ્ર બનાવની વિગત જાણી હતી અને ભુજ જઈને રૂપિયા પરત લઇ આવો અથવા પોલીસમાં ફરિયાદ કરો તે રીતે દબાણ થતાં આદર્શ તેના સંબંધિત મિત્ર જોડે ભુજ આવ્યો હતો ભુજમાં રહેતા તેના મિત્ર સંદીપ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો સંદીપ ભુજ ના ચિત્રો ના ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા જેમાં તેણે ખબર પડી હતી કે મામાજી હતા તે વલયો ચીટર છે અને પંકજ સોની બનેલો વ્યક્તિ અલ્તાફ છે જેથી આ બંને વિરોધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ બનાવ અંગે લોકલ ક્રાઇમ બ્રાંચે આગળની તપાસ હાથ ધરી છે