ભાવનગરમાં રવિવારે બપોર બાદ પ કલાકમાં પ ઇંચ વરસાદથી જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી તો તંત્ર એ વિકાસ કાર્યોમાં ઉતારેલી વેઠ ખુલ્લી પડી હતી. શહેરના તળાજા રોડ ઉપર ખોદકામ બાદ યોગ્ય માટી પુરાણ નહિ કરતા ભાવનગરથી દિવ તથા નીકળેલી બસ ફસાઇ હતી અને મુસાફરો રઝળી પડયા હતા.
ભાવનગરમાં પાંચ ઇંચ વરસાદ: બસ ખાડામાં ફસાઇ
Previous Articleવાંકાનેરના તરકિયા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો
Next Article ઉપલેટા-હાડફોડીને જોડતા પૂલમાં ગાબડા