મહુવાના વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) પ્રમુખની હત્યા કરવામાં આવી છે. વીએચપીના પ્રમુખ જયેશ ગુજરીયાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. બે વ્યક્તિ પર હુમલો થયો હતો. એકની હાલત ગંભીર છે. વીએચપીના પ્રમુખની હત્યા થવાથી વાતાવરણ તંગ બની ગયું છે. 7 અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યું છે. પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પ્રમુખ સહિત બે લોકો પર હુમલો થયો હતો. જેમાં પ્રમુખની હત્યા જ્યારે બીજો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
Trending
- ચિંતા ન કરતા… ચીનમાં ફેલાયેલો એચએમપી વાઈરસ સિઝનલ છે
- ભારત સાથે હાથ મિલાવતું તાલિબાન: આર્થિક સાથે રાજકીય ક્ષિતિજો પણ સર થશે
- પોરબંદરમાં વિદેશી પક્ષી સિગલનું આગમન
- યુજીસીના ધારા ધોરણ મુજબ શૈક્ષણીક લાયકાત ન ધરાવતા કુલપતિઓને ઘરભેગા કરો
- કોઈપણ વાઇરસથી બચવા રોગ પ્રતિકારક શક્તિ ‘પાવરફુલ’ હોવી જરૂરી
- તિરુપતિ મંદિર: ટિકિટ કાઉન્ટર પર ભાગદોડ, 6 લોકોના મો*ત, અનેક ઘાયલ
- Skoda તેની ન્યુ Skoda Enyaq ને અપડેટેડ લુક્સ અને Enyaq કૂપ ફેસલિફ્ટ્સ સાથે કરી લોન્ચ…
- મહાકુંભમાં શાહી સ્નાન ન કરી શકો, તો ઘરે કરો આ કામ,મળશે ખાસ સંયોગનું સંપૂર્ણ પુણ્ય!