3 ડીવાયએસપી, 10 પીઆઇ, 25 પીએસઆઇ ખડેપગે
શહેરમાં હમારા સંગઠન, સમસ્ત કોળી સમાજ દ્વારા નીચા-ઉચા કોટડામાં અલ્ટ્રાટેક માઇનિંગના વિરોધમાં ગામલોકો પર થયેલા પોલીસ દમનને લઇને ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.કોળી સમાજ શહેરની બજારો બંધ કરવા નીકળ્યા છે. પરંતુ કેટલાય વિસ્તારોમાં વેપારીઓએ સવારથી દુકાનો ખોલી નાંખી છે.