૨૮મી મે થી ૫ જૂન ભાજપની વિસ્તારક યોજના: રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો છોટાઉદેપુરમાં વિશેષ પ્રવાસ: વડાપ્રધાન મન કી બાત કરશે
પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીના ઉતન માટે જીવન ખપાવી દૃેનાર અન્ો એકાત્મ માનવવાદૃના પ્રણેતા પંડિત દૃીનદૃયાળ ઉપાધ્યાયજીની જન્મશતાબ્દૃી વર્ષની ઉજવણી ભાજપા દ્વારા ગરીબ કલ્યાણ વર્ષ તરીકે કરવામાં આવી રહી છે. આ ગરીબ કલ્યાણ વર્ષમાં ભાજપા સરકારની પ્રજાલક્ષી અન્ો ગરીબલક્ષી યોજના જન-જન સુધી પહોંચાડવા માટે વિસ્તારક યોજના અમલમાં મુકવામાં આવી છે. વીર સાવરકરજીની જન્મજયંતિ તા. ૨૮ મે ી પ.પ્ાૂ.શ્રી ગુ‚જીની પુણ્યતિી તા. ૫ જુન સુધી ચાલનારી આ વિસ્તારક યોજનાનો શુભારંભ તા. ૨૮ મેના રોજ વડાપ્રધાન નરેેન્દ્રભાઈ મોદૃીની મનકી બાતન્ો સૌ કાર્યકર્તાઓ અન્ો વિસ્તારકો બુમાં સાંભળીન્ો કરશે. નરેન્દ્રભાઈ મોદૃીની કેન્દ્ર સરકારન્ો ત્રણ વર્ષ પ્ાૂર્ણ ાય છે ત્યારે ભાજપના ૪૮,૦૦૦ વિસ્તારકો ગુજરાતના ૪૮,૦૦૦ બુમાં જઈન્ો ઘરે ઘરે હાર્ટ ટૂ હાર્ટ સંપર્ક કરશે અન્ો સોશીયલ મીડિયામાં ન્ોટ ટૂ ન્ોટ ૨૫ લાખી વધુ લોકોનો યોજનાબદ્ધ ગ્રુપ બનાવીન્ો સંપર્ક કરશે. બન્ને સરકારની કામગીરીઓન્ો આ બન્ને માધ્યમી નીચે સુધી પહોંચાડવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીના ન્ોત્ાૃત્વવાળી કેન્દ્ર સરકાર અન્ો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના ન્ોત્ાૃત્વવાળી રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજના તા પાર્ટીની વિચારધારા વિસ્તારક યોજના હેઠળ રાજ્યના ૪૮,૦૦૦ જેટલા બુોમાં પહોંચાડવામાં આવશે. આ યોજનામાં પ્રદૃેશ, જીલ્લા, તાલુકાના આગ્ોવાનો ત્ોમજ સંસદૃસભ્ય, ધારાસભ્યી માંડીન્ો જીલ્લા-તાલુકા, મહાનગર, નગરપાલિકામાં તમામ ચૂંટાયેલ સભ્યો બુમાં જઈન્ો સંપર્ક, સંવાદૃ અન્ો સમન્વય દ્વારા પ્ોઈજ પ્રમુખની રચના સો બુ સમિતિ મજબ્ાૂત બનાવવી, અલગ-અલગ સમાજના વર્ગોના લોકોન્ો મળવું, કેન્દ્ર અન્ો રાજય સરકારની કામગીરીની પત્રિકા ઘર ઘર સંપર્ક કરીન્ો પહોંચાડવી અન્ો સત્ય, સ્ોવા અન્ો સક્રિયતા સો ભાજપના ૪૮,૦૦૦ી વધુ કાર્યકર્તાઓ દૃરેક બુમાં પ્રેમ, એકતા અન્ો વિકાસનો સંદૃેશો ફેલાવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ઉપરાંત ભુપેન્દ્ર યાદવ, પરષોતમભાઈ ‚પાલા, વિજયભાઈ ‚પાણી, નીતિનભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણિયા, આઈ.કે.જાડેજા, ગોરધનભાઈ ઝડફિયા, ભાર્ગવભાઈ ભટ્ટ, સુરેન્દ્રભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, આર.સી.ફળદુ, ભરતસિંહ પરમાર, મનસુખભાઈ માંડવીયા, કે.સી.પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ અને ભરતભાઈ પંડયા બુ પ્રવાસ કરશે.