BSNL એ પોતાના યુઝર્સ માટે બે સસ્તા પ્લાન રજુ કર્યા. કંપનીએ આ પ્લાન પ્રીપેડ યુઝર્સ માટે પ્રસ્તુત કર્યો છે, જે ડેટા બેનિફિટ સાથે આવે છે. કંપનીએ આ પ્લાન્સની કિંમત ૭ રૂપિયા, ૧૬ રૂપિયા રાખી છે.. કંપનીએ આ ટેરિફ પ્લાનનું મીની પ્લાન નામ આપવામાં આવ્યું છે, જેમાં યુઝર્સને ૩જી સ્પીડ ડેટા મળશે.
૭ અથવા ૯ રૂપિયાનો ધમાકેદાર પ્લાન
આ પ્લાન ૭ રૂપિયા અથવા ૯ રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને ૧ જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૪ કલાકની છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનનો નેગેટિવ પોઈન્ટ એ છે કે, તેમાં યુઝર્સને માત્ર ડેટાનો ફાયદો મળશે. ૨૪ કલાક માટે ૧ જીબી ડેટા બેનિફિટની સાથે આવનાર આ પ્લાનનપ પ્રાઈસ અલગ-અલગ સર્કલના મુજબ અલગ-અલગ છે.
૧૬ અથવા ૧૬ રૂપિયાનો પ્લાન
૧૬ રૂપિયાનો મીની પેક આ પ્લાન પણ ૧ દિવસની વેલીડીટી સાથે આવે છે, જેમાં યુઝર્સને ૨ જીબી ડેટા મળશે. સર્કલના મુજબ આ પ્લાનની કિંમત ૧૬ રૂપિયા અથવા ૧૯ રૂપિયા થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ બંને પ્લાન માત્ર પ્રીપેડ યુઝર્સના માટે પ્રસ્તુત કરવામાં આવે છે.