ભારતીય જનતા પાર્ટી – બોપલ-ઘુમા મંડલ દ્વારા રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખીને બનાવેલ સીએએ કાયદાના સમર્થનમાં ભાજપના જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા, બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો સાથે ભાજપના હોદેદ્દારો અને કાર્યકર્તાઓએ સરકારી ટ્યુબવેલ ખાતેના દેવાધિદેવ મહાદેવ અને શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને ઘર-ઘર સંપર્ક અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
Trending
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની તક..!
- ચહેરા પર છે કાળા ડાઘ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવો છૂટકારો
- બાળકોમાં પુસ્તકો વાંચવાની આદત માત્ર કારકિર્દી જ નહીં સ્વાસ્થ્યને પણ સુધારે
- Motorola Edge 60 ફ્યુઝન ભારતીય માર્કેટ હચમચાવા તૈયાર…
- ચોટીલા અને થાનના વિસ્ફોટક પદાર્થના ચાર ગોડાઉન સીલ
- ન હોય…અમેરિકા કરતા ભારતમાં ડ્રાઇવિંગ કરવું સલામત
- UPI નિયમોમાં ફેરફાર..!
- “વકફ” બીલ લોકસભામાં રજૂ: વિપક્ષની ધમાલ