ગઈકાલ ’ભારત કે મન કી બાત, મોદી કે સાથ” ના ડિજિટલ રથનું પ્રસ્થાન કરાવ્યું.સૌના સહિયારા પ્રયાસે સાથે મળીને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતના દરેક વ્યક્તિની મનની વાત સાંભળવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સૌ પ્રથમ વખત “ભારત કે મન કી બાત મોદી કે સાથ” ડિજિટલ રથના માધ્યમ દ્વારા આપ આપનું સૂચન, અભિપ્રાય સૂચન પેટી દ્વારા માન. વડાપ્રધાનશ્રી ને પહોંચાડી શકો છો.આ ડિજિટલ રથ સમગ્ર જિલ્લામાં પ્રવાસ કરશે અને જન જન સુધી પહોંચશે. આ પ્રસંગે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
‘ભારત કે મન કી બાત’ ડિઝિટલરથનું લોધિકામાં આગમન: ગામલોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત
Previous Articleલાઠી તાલુકા પંચાયતનું માટે રૂ.૫૩.૭૬ કરોડનું બજેટ મંજૂર
Next Article નલીયા ૭.૪ ડિગ્રી, રાજકોટ ૧૦ ડિગ્રી