સરકારી ડેરીના સંચાલકે દુધ સ્વીકારવાનો ઇન્કાર કરતા થયેલી બોલાચાલીમાં હુમલો કર્યો તો
જસદણ તાલુકાના ભાડલા ગામે આવેલી સહકારી ડેરીએ દૂધ સ્વીકારવાનો ઇનકાર કર્યાના ખાર રાખી અત્યારની કોશિશનો ગુનાનો કેસ ચાલી જતા અદાલત તે પિતા પુત્રને તકસીરવાદ ફેરવી ત્રણ વર્ષની કેદ અને 5,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ભાડલા ખાતે સબીર તરીકે ખાનગી પ્રેક્ટિસ કરતા ચિરાગ નિતેશ કાકડીયા એ પોતાના જ કુટુંબ સુરેશ મોહન કાકડીયા અને તેના પુત્ર ધવલ સુરેશ કાકડીયા એ નિતેશભાઇ કાકડીયા પર પાઇપ ધારીયા અને લાકડી વડે હુમલો કર્યાની ભાડલા પોલીસ મથકમાં હત્યાની કોશિશની કલમ હેઠળ ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં ગામમા આવેલી સહકારી ડેરી એ તબીબ ચિરાગભાઈ નિતેશભાઇ કાકડીયા અને તેના કાકા સંજયભાઈ કાકડીયા દૂધ ભરવા ગયેલા ત્યારે કેવલભાઈએ દૂધ સ્વીકારવાનો ઇનકાર કરતાં બંને વચ્ચે થયેલી બોલાચાલી નો રાખી ડેરીના સંચાલક સુરેશ મોહન કાકડીયા અને તેનો પુત્ર ધવલ સુરેશ કાકડીયાએ ચિરાગ કાકડીયા ના પેટ્રોલ પંપ પર આવી પાઇપ, ધાર્યા અને લાકડી વડે મિતેશભાઈ કાકડીયા પર હુમલો કરતાં લોહી લુહાણ હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભાડલા પોલીસ મથકના સ્ટાફે પિતા પુત્ર બંનેની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા ઝાલાવાલે કર્યા હતા બાદ તપાસની દ્વારા હત્યાની કોશિશની કલમ હેઠળ અદાલતમાં ચાજેશીટ રજુ કર્યું હતું. બાદ કે રાજકોટ નીસેસ્ન સ્પોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બન્ને સામસામી ફરીયાદીના પ્રકારનો ભેદ પાડી પી.પી. એસ.કે.વોરાએ રજુઆત કરેલી હતી કે આરોપીઓની ફરીયાદ તમામ પ્રકા2ના મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓ ઉપર આધારિત છે, પરંતુ હાલના ફરીયાદીની ફરીયાદ મેડીકલ એવીડન્સ એટલે કે વૈજ્ઞાનિક પુરાવાથી પ્રાથમીક તબકકે પુરવાર થાય છે. મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓ ઉપર આધારિત આરોપીઓની તોડફોડની ફરીયાદ તેઓએ સપુર્ણપણે સાબિત કરવી પડે છે. ફરીયાદને ફક્ત શકા કુશંકાઓના આધારે ખોટી માની શકાય નહી.
કેસની નાની નાની ત્રુટીઓને નજરઅદાજ કરી આરપીઓને તકસીરવાન ઠરાવી જોઈએ. આ તમામ રજુઆતો બાદ અધિક સેશન્સ જજ બી.બી, જાદવએ આરોપીઓ સુરેશ મોહન કાકડીયા અને ધવલ સુરેશ કાકડીયાને ધાતક હથીયારોથી જાનલેવા ઈજાઓ પોહચાડ્યાના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.5000નો દંડ ફ2માવેલી છે. આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સજયભાઈ કે. વોરા રોકાયા હતા.