ભારતીય પૌરાણીક શાસ્ત્રોમાં ઉલ્લેખ અને પરંપરા મુજબ અખાત્રીજથી અષાઢી બીજ સુધી દેવોનાં મંદિરોમાં ફૂલ શૃંગાર દર્શનનો સવિશેષ મહિમા હોય જેથી દ્વારકાના પૌરાણીક શિવાલય અને પ્રાકૃતિક સૌદર્ય ધરાવતા સમુદ્રની અંદર બિરાજતા ભડકેશ્ર્વર મહાદેવના મંદિરે અખાત્રીજના દિવસે સાંજે પાંચ વાગ્યાથી અલૌકિક ફૂલ શૃંગાર તથા સાંજે ૭ વાગ્યે મહાઆરતીનું દ્વારકાના હોટલ લોર્ડઝ દ્વારા આયોજન કરાયું હતુ જેનો દ્વારકાની ધર્મપ્રેમી જનતા તથા શિવભકતોને મોટી સંખ્યામાં આ દિવ્ય અવસરનાં દર્શન તથા આરતીનો લાભ લીધો હતો.
ભડકેશ્ર્વર મહાદેવને ભવ્ય ફૂલ શ્રૃંગાર દર્શન મનોરથ
Previous Articleસરકારી કોલેજોમાં ખાલી જગ્યાઓ ૧૫મી જુન પહેલા ભરી દેવાશે
Next Article શું કોંગ્રેસ ટુકડાઓમાં વહેંચાઈ જશે?