આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે પાટડીના ઉદાસી આશ્રમ ખાતે ગૂભકિતમય માહોલ સર્જાયો હતો સંત શિરોમણી પરમ પૂજય બ્રહ્મલીન જગાબાપાના સમાધીના સાનિધ્યમાં અને પૂ. ભાવેશ બાપુના આશિર્વચન માટે ભાવીકોના ઘોડાપુર ઉમટી પડયા હતા સવારથી જ આશ્રમ ખાતે સતત ભાવીકોનો ઘસારો જોવા મળ્યો હતો સિતારામ પરિવાર દ્વારા અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.આજે સવારે ઉદાસી આશ્રમના સંત શિરોમણી બ્રહ્મલીન પૂ. જગાબાપાની સમાધિ સ્થળનું પૂજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ ગાદીપતિ પૂ. ભાવેશબાપુએ ગુરૂપૂર્ણિમા મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો સવારથી સેવકો ઉમટી પડયા હતા તેઓએ પૂ. ભાવેશ બાપુના ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.
- સુરત: પાંડેસરામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિધાર્થિએ જીવન ટુંકાવ્યું
- છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 1 જવાન શહીદ
- પોરબંદરના એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર થયું ક્રેશ,3 જવાનોના મો*ત
- ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો ઋષિકેશ પટેલે કરાવ્યો શુભારંભ
- ધોરાજી: પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુ પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી
- મુકેશ અંબાણી અને અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા
- MPના સિંગરોલીમાં સેપ્ટિક ટાંકીમાંથી 4 યુવકોના મૃ*તદેહ મળતા ચકચાર