શ્રાવણ વદ અમાસની ઉજવણી ભાદરવીમાસ તરીકે કરવામાં આવે છે. આ દિવસને પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભાદરવી અમાસના ત્રણ દિવસ પહેલા પિતૃ તર્પણ માટે પીપળે પાણી પીવડાવવાનું મહત્વ રહેલુ છે આજે સવારે શહેરના અલગ અલગ મંદિરોમાં લોકોએ પોતાના પરિવારની સુખાકારી અને પિતૃ તર્પણ માટે પીપળે પાણી રેડયું હતુ. આજના દિવસે ખાસ મહિલાઓ પિતૃતર્પણ માટે પીપળાને પાણી રેડતી હોય છે.
ભાદરવી અમાસ ! પીપણે પાણી રેડી પિતૃ તર્પણ કરતી મહિલા
Previous Articleકોંગી ધારાસભ્ય જવાહર ચાવડા તાલુકા મથકે એક દિવસ કરશે અન્ન-જળત્યાગ
Next Article શું ભાદરવામાં વરસાદની ખાદ્ય ઘટશે?