• અધ્યતન ઓ.ટી. સહિતની સુવિધાઓથી સજ્જ છે હોસ્પિટલ: 20 વર્ષનો ની-એચઆઇપી રિપ્લેસમેન્ટનો બહોળો અનુભવ ધરાવતા ડો. આશિષ શેઠ બન્યા રાજકોટના મહેમાન : રાજકોટના લોકો માટે યોજાયો નિશુલ્ક નિદાન કેમ્પ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણા લોકોને સક્ષયય અને વશા ને લગતા પ્રશ્નો ઉદ્ભવિત થતા હોય છે . એટલું જ નહીં તેઓએ આ સર્જરી માટે ઠેટ અમદાવાદ સુધી ધક્કો ખાવો પડે છે. ત્યારે દર્દીઓની આવ્યાતા જોઈ શેલબી હોસ્પિટલ અમદાવાદ દ્વારા રાજકોટ ખાતે અધ્યતન ઓર્થોપેડિક હોસ્પિટલ શરૂ કરી છે. જે અનુસંધાને આજે રાજકોટના લોકો માટે ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું એટલું જ નહીં અમદાવાદ શેલ્બીના અત્યંત પ્રતિષ્ઠિત ડોક્ટર આશિષ શેઠ પણ ઉપસ્થિત રહ્યા અને લોકોનું નિદાન કર્યું. 150 થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો.  શેલબી હોસ્પિટલ રાજકોટ ખાતે અધ્યતન ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે અને અહીં તમામ તકેદારીનું પાલન પણ કરવામાં આવે છે જેથી દર્દીઓના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પ્રશ્ન ઊભા ન થાય.

ઊંક્ષયય અને વશા રિપ્લેસમેન્ટ માટે એક અધ્યતન સુવિધા શેલ્બી હોસ્પિટલ રાજકોટ ખાતે ઉભી કરવામાં આવી છે જેથી રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના લોકોએ હવે અમદાવાદ સુધી ધક્કો ખાવો નહીં પડે. કરાવ્યું હતું કે ઓર્થોપેડીક વિશેષણ અધ્યતન ટેકનોલોજી નો ઉપયોગ કરતું હોય તો તે માત્ર શેલબી હોસ્પિટલ જ છે જ્યાં દર્દીઓને ઓછી તકલીફ સાથે તેમની સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે.

રાજકોટમાં હવે ઝીરો ટેકનોલોજીથી થશે હાડકાની સર્જરી: ડો. આશિષ શેઠ

‘અબતક’ સાથેની વાતચીતમાં અમદાવાદ સેલ્બી હોસ્પિ.ના ડો. આશિષ શેઠએ જણાવ્યું હતું કે, હું ર0 વર્ષથી ઘુંટણ સર્જરી, તટ પ્લાસ્ટર, થાપાના ઓપરેશન, સાંધાના ઓપરેશન કરી રહ્યો છું. લગભગ ર0,000 થી વધુ સર્જરી કરી ચુકયો છું. ત્યારે સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ સુધી આવવું પડે છે તો અમારી ટીમ દ્વારા રાજકોટ શહેરમાં અદ્યતન સુવિધા સાથે દર્દીઓને મદદરુપ થવાનો હેતુ છે તેથી સેલ્બી હોસ્પિ.ની બ્રાન્ચનું રાજકોટમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે. નિષ્ણાંત ડોકટરો સાથે દર્દીઓના ઘૂંટણની બિમારી ને નાથવા માટે ઝીરો ટેકનોલોજી સારવાર થશે. આ ઉપરાંત ડો. વિક્રમ શાહના સફળ પ્રયાસથી સર્જરી બાદ દર્દીને રિકવરી ઝડપી બનશે. ઉચ્ચ સેવા અને અદ્યતન ટેકનોલોજીથી સર્જરી થશે. વર્તમાન સમયમાં હાડકાને લગતી બિમારીઓ વધી છે. પહેલાના સમયમાં 65 થી 70 વર્ષની વયે આવી સમસ્યા પેદા થતી પરંતુ આજે પપ થી 60 વર્ષે હાડકાની સમસ્યાઓ જોર પકડયું છે તેથી દર્દીઓએ ગભરાવવાની જરુર નથી. નિષ્ણાંતની સલાહ લેવી અતિઆવશ્યક બની રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.