વર્કઆઉટ કરતા પહેલાં કંઈક ખાવું જોઈએ કે ભૂખ્યા જવું જોઈએ એ સવાલ અનેક લોકોને સતાવતો હોય છે. જોકે હવે વૈજ્ઞાનિકોએ તેનો તોડ કાઢી આપ્યો છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે ભૂખ્યા પેટે કસરત કરવાી તમારા સ્વાસ્થ્યને લાંબાગાળે ફાયદો શે. તેઓ કહે છે કે જ્યારે આપણે કસરત કરતા હોઈએ ત્યારે શરીરમાં સંગ્રહાયેલી ચરબી બળવાનું શરૂ ાય છે.
જો તમે કંઈક ખાવાનું ખાધુ હોય તો શરીર તે પચાવવામાં વ્યસ્ત હોય છે.
જેને કારણે ચરબી બળવાની ક્રિયાનું સ્ટિમ્યુલેશન એટલી અસરકારક રીતે તું ની.