* બાજરીના લોટમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય. જેમ કે, લસણિયો રોટલો, દહીંમાં વઘારેલો રોટલો, રાબ, ખીચડો, કુલેર, બાજરી વડાં, થેપલાં વગેરે

* બાજરીની પ્રકૃતિ ગરમ હોય છે અને તેને ખાવાથી ર્આરાઈટીસ, વા અને દમ જેવી બીમારીમાં રાહત રહે છે.

* કેલ્શિયમી ભરપૂર બાજરી ખાવાથી માંસપેશીઓ ને હાડકાં મજબૂત બને છે.

* શિયાળામાં બાજરીનો રોટલો ને દૂધ સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ ખોરાક છે.

* બાજરીમાં કેલ્શિયમની માત્રા એટલી હોય છે કે હાડકાં માટે તે રામબાણ ઔષધી છે.

* બાજરી આયર્નના ગુણોથી ભરપૂર હોવાને કારણે લોહીની કમીથી બચી શકાય છે.

* બાજરીની રોટલી ગાયના ઘી સો ખાવાથી તેની પૌષ્ટિકતા અને ગુણ વધી જાય છે.

* બાજરીને ખોરાકમાં સામેલ કરવાથી કેલ્શિયમની કમીથી નારા રોગ અને લોહીની કમી તી ની.

* બાજરામાંી મળતું ફાઈબર, કેન્સર, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછો કરે છે.

* બાજરી નાનાં બાળકોમાં તા અસ્મા રોગની શક્યતાને ઓછી કરે છે.

* બાજરી કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે.

* બાજરીમાં રહેલું મેગ્નેશિયમ માથાનો દુખાવો અને હાર્ટ એટેકના સંકટને ઓછું કરે છે અને તે પિત્ત અને કફનાશક પણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.