મિઝલ્સની બિમારીને કારણે અંદાજિત ૪૯૦૦૦ બાળકો મૃત્યુ પામે છે. જયારે રૂબેલાની બિમારીને કારણે અંદાજે ૪૦૦૦૦ જેટલા બાળકો જન્મજાત ખોડખાંપણનો ભોગ બને છે.
મિઝલ્સને નાબુદ કરવા અને રૂબેલાને નિયંત્રણ કરવા રાષ્ટ્રવ્યાપી એમઆર (મિઝલ્સા રૂબેલા) રસીકરણ ઝુંબેશ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આજ તા.૧૬ જુલાઇ-૨૦૧૮ી એમઆર રસીકરણ અભિયાન શરૂ નાર છે. જે અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એમઆર રસીકરણ અભિયાનનો ઇન્ચા. કલેકટર આર.આર. રાવલે ખંભાળીયાની એસ.એન.ડી.ટી. હાઇસ્કુલ ખાતેી પ્રારંભ કરાવ્યો હતો.