સૂર્યકાન્તમાં રાત પડે ને ઉગે છે દિવસ
લક્ષ્મણસિંહજી, રામસિંહજી, ભુપતસિંહજી અને હવે અભિષેક તલાટીયાનો હજુ ૧૦૦ વર્ષ આગળ નામના સો ડંકો વગાડવાનો વિશ્ર્વાસ
અમિત શાહ, વિજય રૂપાણી, પુરૂષોત્તમ રૂપાલા, વજુભાઈ વાળા, કલાકારોમાં ઓસમાણ મીર, પ્રાણલાલ વ્યાસ, સોનુ નિગમ, દિલીપ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી, દિવાળીબેન ભીલ ઉપરાંત નિરંજન શાહ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, વિનોદ કાંબલી સહિત અનેક મહાનુભાવો લઈ ચૂકયા છે ‘સૂર્યકાન્ત’ની મુલાકાત
રાત્રે જાગતો શહેરનો વ્યક્તિ હોટેલની લે છે અચુક મુલાકાત: દાદા-પરદાદા વખતની હોટેલનો જાણવા જેવો ઈતિહાસ
રાજકોટીયન જોયેલી, માણેલ આ એક સદી ની વાતો જણાવી છે. ‘સૂર્યકાન્ત’ નામ સાંભળતા હોટેલ નો આજે અમે ઈતિહાસ તેઓ જણાવ્યું હતું કે, તેમના જ સૌ પ્રથમ શહેરીજનોને ગોંડલ લઈને આવ્યા છીએ. તાજેતરમાં જ પર દાદા લક્ષ્મણસિંહજી તલાટીયાએ રોડ પર આવેલી સદી જુની હોટેલ ૧૦૦ વર્ષ પૂર્ણ કરનાર આ હોટેલ આ જગ્યાએ સદી પૂર્વે માત્ર ચાની અને ત્યારબાદ બીજુ બધુ યાદ સંભાળતા હાલના માલિક ક્ટિલીથી શરૂઆત કરી હતી તે વખતે આવે રાજકોટના ઘર ઘર માં ફેમસ અભિષેક ભાઈ તલાટીયાએ સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટમાં આ બની ગયેલી અને દરેક ‘અબતક’ સમક્ષ સૂર્યકાન્ત હોટેલની હોટેલ ૨૪ કલાકનું લાયસન્સ ધરાવતી હતી. ચા પીવડાવવાની આ આ હોટેલને અમનભાઈ શુકલએ અને ત્યારબાદ ૫૦ વારની જગ્યા કામગીરીનો ધીમે ધીમે વ્યાપ વધ્યો. ૨૪ કલાકનું લાયસન્સ આપેલું લીધી.
અભિષેક ભાઈ ના દાદા અને વર્ષો બાદ આજે પણ હોટ ફેવરીટ લક્ષ્મણ સિંહ ના પુત્ર છે. અભિષેક ભૂપત ભાઈ રામસિંહજી હોટેલ ને સૂર્યકાન્ત રાજકોટવાસીઓને નવુ ને નવું નામ આપી ગોંડલ રોડ નું લેન્ડમાર્ક આપતા રહ્યા છે અને આપતા બનાવી નાખ્યું. શરૂઆતમાં ૫૦ રહેશે તેવું વધુમાં કહ્યું હતું. વાર ની જગ્યા માં પ્રસિદ્ધ મેળવેલી રાજકોટમાં જે કોઈ વ્યક્તિ આ હોટેલમાં સાંજે ૨૦૦૦ વારનો રાત્રે જાગે ત્યારે સૂર્યકાન્ત હોટેલની બગીચો, નવલા નઝરાણામાં ૩૫ ચા, થેપલા અને સુકીભાજીનો રૂમની સુવિધા, ડિલક્ષ, સુપર ડિલક્ષ અવશ્ય લહાવો લે છે તેવું ગયા અને સ્યુટ ની સુવિધા ઉપલબ્ધ છે. ચોક્કસપણે કહી શકાય તેમ છે.
સૂર્યકાન્ત ના થેપલા અને સુકીભાજી અભિષેક ભાઈ જણાવે છે કે, અમારે ત્યાં આવતા ગ્રાહકોને અમે પરિવારના સદસ્ય માની લાગણીથી પીરસે છીએ. રોજના અંદાજે ૩૦૦૦ થેપલા લોકો ખાય છે અને રાત્રે તો માત્ર સેકન્ડોમાં ૧૦૦ ચા વેચાઈ જાય છે.
૨૪ કલાકનું લાયસન્સ ધરાવતી હોટેલ એ સદી દરમ્યાન માત્ર આંગળીના વેઢે ગણી શક્ય તેટલી જ રજા પાડી છે. અભિષેક ભાઈ ના બા અને દાદા બંને એક જ દિવસે ધામમાં ગયા ત્યારે માત્ર એક દિવસની રજા પાડવામાં આવેલી. રામસિંહજી જે વર્ષો દરમિયાન આ હોટેલ સંભાળી ત્યારે ઉદાર દિલ પુષ્કળ સંતો, ગરીબો,નિરાશ્રીતોને જમાડ્યા છે. તેઓ હંમેશા કહેતા મહેનત કરવાની ફળની ચિંતા નહી કરવાની’ તેમના અનેક જૂના જોગીઓ મહાનુભાવો સાથે ગાઢ સંબંધો હતો વજુભાઈ અને રામસિંહ પાકા મિત્ર હતા.
આ હોટેલ ની મુલાકાત અનેક મહાનુભાવો લઈ ચૂક્યો છે. જેમાં અમિત શાહ, વિજયભાઈ રૂપાણી, પુરૂષોત્તમ રૂપાલા, ચીમન શુકલ, વજુભાઈ વાળા, સ્મૃતિ ઈરાની, દિલીપ સંઘાણી, રામભાઈ મોકરીયા, ઉદય કાનગડ, કલાકારોમાં દિલીપ જોશી, ટીકુ તલસાણીયા, સિધ્ધાર્થ રાંદેરીયા, ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ પારેખ અને દિવાળીબેન ભીલ તો વારંવાર અહીંની ચા પીધેલી અને તેઓ એમ પણ કહેતા કે જ્યારે ડાયરા નો થાક લાગે છે ત્યારે ચા ની સુગંધ માત્રથી થાક ઉતરી જાય છે.
મહારાજ અને એમના સેવક નારાયણ ચરણ સ્વામી એ પણ આશીર્વાદ આપેલા. આ ઉપરાંત ઓસમાણ મીર, પ્રાણલાલ વ્યાસ, સોનુ નિગમ, નિરંજન શાહ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, જવાગલ શ્રીનાથ,વિનોદ કાંબલી, જયદેવ ઉનડકટ,જયદેવ શાહ વગેરે પણ આવી ચૂક્યા છે. ત્યારે આ હોટલ માટે એવું કહી શકાય કે નાના માણસ થી લઈ દરેક સેલિબ્રિટી,સુધીના લોકોને આ હોટેલ આવકારી છે. સૂર્યકાન્ત ના થેપલા ગુજરાત ઉપરાંત ફોરેન જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા સુધી આવકારી છે. સૂર્યકાન્ત ના થેપલા ગુજરાત ઉપરાંત ફોરેન જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા સુધી પેકિંગ થકી પહોંચેલા છે. હાલ ૩૫નો સ્ટાફ હોટેલમાં કાર્યરત છે. દાદા-પરદાદા વખત આ હોટેલે સદી પુરી કરી છે અને હજુ ૧૦૦ વર્ષનો ડંકો ચોકકસ વગાડવાનો અભિષેક ભાઈ અબતક ના આંગણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.