- નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા આ નેતાઓને મંત્રી બનવાના આવ્યા ફોન
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા NDAના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનાવવાના ફોન આવવા લાગ્યા છે. TDP, LJP (R) અને JDU જેવી પાર્ટીઓના સાંસદોના ફોન આવ્યા છે. TDPના સાંસદો ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની અને કિંજરાપુ રામ મોહન નાયડુને મંત્રી બનવાનો ફોન આવ્યો છે. આ સિવાય JDUના રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે.
- અત્યાર સુધી કયા નેતાઓના ફોન આવ્યા?
ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની (TDP)
કિંજરાપુ રામ મોહન નાયડુ (TDP)
અર્જુન રામ મેઘવાલ (ભાજપ)
સર્બાનંદ સોનોવાલ (ભાજપ)
અમિત શાહ (ભાજપ)
નીતિન ગડકરી (ભાજપ)
રાજનાથ સિંહ (ભાજપ)
પીયુષ ગોયલ(ભાજપ)
જયોતિરાદીત્ય સિંધિયા(ભાજપ)
શિવરાજ સિંહ ચૌહાણ(ભાજપ શક્યતા)
એચડી કુમારસ્વામી (JDS)
ચિરાગ પાસવાન (LJP-R)
જયંત ચૌધરી (RLD)
અનુપ્રિયા પટેલ (અપના દળ)
જીતનરામ માંઝી(HAM)
રામદાસ આઠવલે(RPI)
- મોદી 3.0 કેબિનેટમાં ગુજરાતમાંથી મંત્રીપદ માટે કોલ આવેલ મંત્રીની યાદી