જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક: ભુપેન્દ્રજી યાદવ, વી. સતીષજી તેમજ ભીખુભાઈ દૃલસાણીયાની વિશેષ ઉપસ્થિતિ
પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે, આજે પ્રદૃેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રદૃેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદૃવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી, પ્રદૃેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દૃલસાણીયાની ઉપસ્થિતિમાં દિૃવસ દૃરમ્યાન પ્રદેશ ભાજપાની વિવિધ પાંચ બેઠકો યોજાશે.
સવારે ૧૦.૩૦ કલાકે મહિલા મોરચાની પ્રદૃેશ બેઠકો યોજાઈ હતી. જેમાં મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી વિજ્યા રાહટકર, પ્રદૃેશ મહિલા મોરચા અધ્યક્ષા શ્રીમતી ડો. જ્યોતિબ્ોન પંડ્યા સહિત પ્રદૃેશ મહિલા મોરચાના હોદેદૃારો, કારોબારી સદૃસ્યો, જીલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સહિત વિધાનસભાના સંયોજક ઽ સહસંયોજક સહિત મહિલા મોરચાના ૫૦૦ જેટલાં કાર્યકર્તાઓન આગેવાનો માર્ગદૃર્શન આપ્યું હતું.
બપોરે કલાકે પ્રદૃેશ અનુસુચિત જાતિ મોરચાની બેઠકમાં કેન્દ્ર સરકારના મંત્રી ઝવેરચંદ ગોહલત, રાજ્ય સરકારના મંત્રી આત્મારામભાઈ પરમાર, પ્રદૃેશ મોરચાના અધ્યક્ષ અંબાલાલ રોહિત, પ્રદેશ મંત્રી જીવરાજભાઈ ચૌહાણ, સાંસદૃ શંભુપ્રસાદૃ ટુંડીયા સહિત જીલ્લા અનુસ્ાૂચિત જાતિ મોરચાના પ્રમુખ/મહામંત્રીઓ અન્ો વિધાનસભાના સંયોજક ઽ સહસંયોજક સહિત ૫૦૦ થી વધુ કાર્યકર્તાંઓ ઉપસ્તિ રહ્યાં હતા.
કેન્દ્રીય યોજના મુજબ ભાજપાના ૧૯ વિભાગો અને ૧૦ પ્રકલ્પો છે. જે પ્ૌકી બેટી બચાવો ઽ બેટી બઢાઓ પ્રકલ્પ્ની બેઠક બપોરે ૦૩.૦૦ કલાકે યોજાશે. જેમાં આ પ્રકલ્પ્ના પ્રદૃેશના સભ્યો કું. કૌશલ્યાકુંવરબા પરમાર, નિરંજનભાઈ ઝાંઝમેરા, શંભુભાઈ વાટલીયા, શ્રીમતી રાજુલબેન આલ (દેસાઈ) તા જીલ્લા/મહાનગરના આ પ્રકલ્પ્ના સદૃસ્યો સહિત ૧૫૦ થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
સાંજના ૦૪.૦૦ કલાકે પ્રદૃેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દૃલસાણીયા અને પ્રદૃેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં કાર્યાલય આધુનિકરણ પ્રકલ્પ્ની જીલ્લા/મહાનગરના કાર્યાલય પ્રભારી અને કાર્યાલય મંત્રી સહિતના અપેક્ષિત કાર્યકર્તા ઉપસ્થિત રહેશે.
પક્ષના આગામી કાર્યક્રમોને અનુલક્ષીન રાષ્ટ્રીય અને પ્રદૃેશના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠકો સાંજે ૦૫.૩૦ કલાકે યોજાશે. જેમાં પ્રદૃેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી તેમજ પ્રદૃેશ પ્રભારી ભુપેન્દ્ર યાદૃવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી, પ્રદૃેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દૃલસાણીયા, પ્રદૃેશ મહામંત્રી કે. સી. પટેલ માર્ગદૃર્શન આપશે.