હાલ દિવાળી નજીક આવી રહી છે બજારો મા લોકો દવારા દિવાળી પૂર્વે ખરીદી કરવા મા આવી રહી છે સુરેન્દ્રનગર મા આમ તો મોળું વર્ષ હાલ દિવાળી ના તેવાર મા દેખાઈ રહ્યુ છે બજારો સાવ સાંત હાલત મા હોય તેવું ચિત્ર હાલ સપ્રસ્ટ દેકાઈ રહ્યુ છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા નું મેઈન બજાર અને ખરીદી નું હબ ગણાતા પત્રા વાળી રોડ ઉપર અનેક નાના મોટા વેપારીઓ ની દુકાનો આવેલી છે જ્યાં સુરેન્દ્રનગર ના ગ્રામીણ વિસ્તારો ના લોકો ખરીદી કરવા માટે આ બજાર મા આવે છે.
ત્યારે તંત્ર ને આ વિસ્તાર ના વેપારીઓ દ્વારા ખરાબ રોડ અને ઊડતી ધૂળ ના કારણે ૨ માસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લા નો મેઈન રોડ ગણાતા પતરાવલી થી મલાર ચોક સુધી ના રોડ નું ખોદકામ દિવાળી પૂર્વ કરતા વેપારીઓ મા રોસ ફેલાયો હતો.
ત્યારે દિવાળી ની ગરાંગી મા મગ્ન વેપારીઓ ને આ રોડ ખોદકામ દરમિયાન તકલીફો નો સામનો કરવો પડ્યો હતો.ત્યારે વેપારીઓ દ્વારા રોસ વ્યક્ત કરવામાં આવ્યો હતા