‘સોની’ની અપેક્ષા કરતા વધુ રકમ સાથે જાહેરાતની બધી જગ્યાઓ ૧૩૦૦ કરોડથી વધુની રકમમાં વેચાઇ ગઇ
આઈપીએલના પ્રારંભને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આઈપીએલ-૧૦ના મેચ જોવા ક્રિકેટ ચાહકો તલપાપડ છે. મેદાનમાં ઉપરાંત ટીવીમાં આઈપીએલનો મેચ જોવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વખત કરતા આઈપીએલ-૧૦ વધુ રોમાંચક રહેશે તેવી ધારણા વચ્ચે ટીવીમાં પ્રસારણ વખતે આઈપીએલની જાહેરાતના તમામ સ્પોટ વેંચાઈ ગયા છે.
આ વર્ષે આઈપીએલ ટીવી માધ્યમની સૌી મોટી ઈવેન્ટ છે. તા.૫ એપ્રિલી શ‚ નાર આઈપીએલની ૧૦મી સીઝન સોની પિકચર્સ નેટવર્ક ઈન્ડિયા ઉપર પ્રસારિત શે. આ સીઝનની શ‚આત પહેલા જ સોનીનો ૧૩૦૦ કરોડનો એડવર્ટાઈઝીંગ રેવન્યુ ટાર્ગેટ પૂરો ઈ ગયો છે. ૧૪ી વધુ નામાંકીત કંપનીઓ આઈપીએલ સો જોડાઈ છે. પારલે બિસ્કીટ અને મા‚તિ સુઝુકીને આઈપીએલના બ્રોડકાસ્ટરે એસોસીએટ સ્પોન્સર તરીકે ભાગીદારી બનાવ્યા છે.
સોની પિકચર્સ નેટવર્ક ઈન્ડિયાના રોહિત ગુપ્તાએ આ મામલે જણાવ્યું હતું કે, આઈપીએલ દર વર્ષે વ્યાપ વધારી રહ્યું છે. આ દસમું વર્ષ પણ આઈપીએલ માટે ખુબજ સા‚ રહેશે. અમને દર વખત કરતા આ વર્ષે સૌી વધુ સ્પોન્સર મળ્યા છે. કુલ ત્રણ સ્પોન્સર છે જયારે ૧૧ એસોસીએટ છે. સોની પિકચર્સ આઈપીએલની ૧૦મી સીઝનમાં જાહેરાતના માધ્યમી હજ્જારો કરોડની કમાણી કરશે.
આ વર્ષે ચાઈનીઝ મોબાઈલ કંપની વીવો તેમજ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર વોડાફોન, ઈ-કોમર્સ માધાતા એમેઝોન, કો-પ્રેઝન્ટીંગ સ્પોન્સર તરીકે છે. ટાયર્સ, વિમલ પાન મસાલા, યામાહા મોટર્સ, પારલે એગ્રો ફ્રુટી, યશ બેન્ક, પોલીકેમ્પ, વોલ્ટાસ અને હેવલ્સ તા મેક માય ટ્રીપ સહિતની કંપનીઓ એસોસીએટ સ્પોન્સર તરીકે આઈપીએલ સીઝન-૧૦માં ધોમ નાણા ખર્ચી ચુકી છે.
ગત વર્ષે આઈપીએલમાં જાહેરાત આપવા માટે કંપનીએ ૧૦ સેક્ધડના ‚ા.૧૬ ી ૧૮ લાખ ચુકવ્યા હતા.
આ વર્ષે કંપનીઓ ૧૦ સેક્ધડની જાહેરાત માટે ‚ા.૨૦ લાખ સુધીની રકમ ચૂકવવા પણ તૈયાર છે. એકંદરે આ વર્ષે ગત વર્ષ કરતા સોનીને જાહેર ખબરની ખુબજ વધુ જાહેરાતની આવક ઈ છે.