બાબરા તાલુકાના વલારડી ગામે સમસ્ત વઘાસીયા પરિવારની જીવંત જયોત રણખાંભીના સુરાપુરા શ્રી પાતાદાદાના પાવન સાનિધ્યમાં ૬૪ જોગણીઓના અવતરણનું મહાપર્વ નિમિત્તે તા.૧૭ થી ૨૫-૨ સુધી શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે. જેમાં વ્યાસપીઠ પરી શાી કૌશિકભાઈ ભટ્ટ સંગીતમય શૈલીી રસપાન કરાવશે.
સવારે ૯ થી ૧૨ અને બપારે ૩ થી ૬ દરમિયાન કામાં વિવિધ ધાર્મિક પ્રસંગો જેવા કે, તા.૧૭ના પોી યાત્રા, તા.૨૦ના જગદંબા પ્રાગટય, તા.૨૨ના અન્નપૂર્ણા મહોત્સવ, તા.૨૪ના તુલસી વિવાહ, તા.૨૫ના કા પૂર્ણાવુંતી તેમજ તા.૨૬ના એક કુંડી નવચંડીયજ્ઞની ઉજવણી કરાશે. તા ૬૪ જોગણીદર્શન જેમાં ૬૪ માતાજીના આબેહુબ દર્શન, વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ સમગ્ર આયોજન ૫૦ વિઘાી વધારે જમીન ઉપર કરવામાં આવેલ છે. જેમાં બે મંડપના વિશાળ ડોમ ઉભા કરવામાં આવેલા છે. આ જ્ઞાન યજ્ઞમાં સતત ૯ દિવસ જ્ઞાનની સરવાણી સો મહાપ્રસાદ પણ ચાલુ રહેશે. આ સમગ્ર આયોજનમાં અંદાજે ૨૦ જેટલી સમિતિની રચના કરવામાં આવી છે, જે માં દરરોજ ૧૫૦૦ી વધારે સ્વયંસેવકો સેવા આપશે અને હજારો ભાવિકો આ લાભ લેવા પધારશે. તા.૧૭ના સુરવીર ગાા, તા.૧૮ સરસ્વતી ગૌશાળા ધૂન મંડળ સુરતનો કાર્યક્રમ તા.૧૯ની રાત્રે લોકડાયરો જેમાં અલ્પા પટેલ, દિનેશ વઘાસિયા, જયોતિદાન ગઢવી, ગજાનંદ વડોદરા ડાયરો જમાવશે. તા.૨૦ના સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી દ્વારા અને તા.૨૧ના રોજ શ્રી આવળ રાસ મંડળ પોરબંદરનો કાર્યક્રમ અને તા.૨૩ના રોજ રાત્રે લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, ઘનશ્યામ લાખાણી, તા.૨૪ના રાત્રે દાંડિયારાસ જેમાં દિનેશ વઘાસીયા, કાજલ વઘાસીયા, જય વઘાસીયા, કિશન વઘાસીયા, આશિષ વઘાસીયા, અરવિંદ વઘાસીયા, જાશમીન શેખ જમાવટ કરશે. જલેરાપી એન્ડ નેચરોપેી સેન્ટરના ડો.અંકિત વઘાસીયા અને જીપ્સ હોસ્પિટલ અને વ્યસન મુક્તિ સેન્ટરના ડો.પ્રદીપ વઘાસીયા, મેહુલ પટેલ અમદાવાદ દ્વારા અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગી લાઈન્સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તા.૧૮,૨૧,૨૪ ફેબ્રુઆરીએ યોજાશે.
આ મહોત્સવમાં ભારતી બાપુ, ક્ધકેશ્ર્વરીદેવીજી, રમેશભાઈ, દ્વારકેશ લાલજી મહારાજ, કિન્નકુમારજી મહોદય, પુરૂષોતમ લાલજી, શેરના બાપુ, જીવરાજબાપુ, કરશનદાસ બાપુ, ગીરીબાપુ, નરેશભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, મનસુખભાઈ વઘાસીયા (ડેની), કાનજીભાઈ ભાલાળા, જીતુભાઈ વાઘાણી, પરશોતમભાઈ રૂપાલા, જયેશભાઈ રાદડીયા, વી.વી.વઘાસીયા, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુંમર તેમજ સંતો-મહંતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્તિ રહેશે.