ક્રીપ્ટો કરન્સી, બીટ કોઇન આ શબ્દો ભારતમાં નવા છે છતા પણ ભારતીઓએ તેને વધાવ્યા છે. બીટકોઇન એક ડિઝિટલ કરન્સી છે જેનાં ટ્રાન્ઝક્શનમાં કોઇ નિયમો લાગુ નથી પડતા જેના લીધે ભારતીયોને કાળા નાળાની લેનદેનમાં એક સગવળતા મળી હોય તેમ લોકોએ આવકારી છે. ત્યારે સરકારએ આ બાબતે ગંભીરતા દર્શાવી હોય તેમ સંસદમાં આ મુદ્દા દરેકનાં ધ્યાને લાવ્યો છે અને સવાલ ઉઠ્યો છે કે બીટ કોઇન ગેરકાનુની છે તો તેની જાહેરખબર અખબારમાં કઇ રીતે આવી શકે….? આ બાબતે નાણા મંત્રાલયમાં પણ સમિતિ રચવાની સંભાવના દર્શાવી છે જે બીટકોઇનનું વિશ્ર્લેષણ કરશે….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.