૧૫ દિવસના આ ‘બીચ ફેસ્ટિવલ’માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન
પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ગ્યા વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર સોમનાથ હાઇવે ઉપર માધવપુર ઘેડના કાચબા ઉછેર કેન્દ્રનજીક સમુદ્ર કિનારે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જીલ્લા વહીવટી તંત્ર પોરબંદર દ્વારા ભવ્ય બિચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. તેને મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ખૂલું મુકવામાં આવ્યું ત્યારે તેમની સાથે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા નિલેશભાઈ મોરી જિલ્લા પંચાયત પ્રમુખ પોરબંદર જિલ્લા કલેક્ટર ડી.એન.મોદી માંગરોળના માજી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરાગટીયા માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ રામભાઈ કરાગટીયા, કાળુભાઈ ભુવા દ્વારા કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી ને ફેસ્ટિવલને ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ.
આ વર્ષ દરમિયાન બીચ ફેસ્ટિવલ સ્વરાસ્તનું માત્ર એકજ આવું સેન્ટર છે. માધવપુર છે ત્યાજ બીચ ફેસ્ટીવલનું ભવ્ય ૪ વર્ષે આયોજન કરાયું ને ગુજરાતના ત્રણ સેન્ટર ઉપર ગુજરાત પ્રવાસન તેમજ ગુજરાત સરકાર દ્વારા બીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી એક પોરબંદરના માધવપુર ઘેડ ખાતે આજરોજ બીચ ફેસ્ટિવલની શરૂવાત કરવામાં આવી હતી તેમાં ૧૫ દિવસ સુધી સાંજના ૫.૩૦ થી ૭ વગીયા સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ બીચ ફેસ્ટિવલમાં જુદા જુદા કાર્યક્રમો દિવસ દરમિયાન વિવિધ હરીફાઈ મહેદી, સગીત, નૃત્ય, ચિત્રકામ, રેત-કલા, બાળ-રમતો વગેરે કાર્યક્રમો સાહસિક પ્રવુતિઓ (દિવસ દરમિયાન) બીચ વોલીબોલ, રોપ ક્લાઈમ્બીગ, ટાયર ક્લાઈમ્બીગ, જોબીગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બીમ બેલેન્સીગ, બમાં બ્રીજ, ઉટ સવારી, ઘોડે સવારી વગેરેના કાર્યક્રમો. તેમજ ખાણી-પીણીના સ્ટોલ તથા હેન્ડીક્રાફ્ટસ સ્ટોલો રાખવામાં આવેલ છે તા.૨૧.૧૦.૨૦૧૯ થી તા.૦૪.૧૧.૨૦૧૯ થી ૧૫ દિવસ જુદા-જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખવામાં આવશે જેથી લોકોના આનંદ અને ઉત્સાહમાં વધારો થાય તેમજ ગ્રામિણ અને કોસ્ટલ ટુરિઝમનો વિકાસ થાય તે હેતુથી બેચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે તમાજ ગુજરાતમાં આવતા પ્રવાશીઓને માધવપુરના સુંદર મજાના બીચનો આનંદ લાઇસકે તેમજ ફેસ્ટિવલની મજા માણી શકે વેકેશન ના દિવસો ને લાઇ ને મોટી સખીયા માં માધવપુર ઘેડ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. માધવપુરનો બીચ ૮ કિલો મીટર ના હાઇવે ટચ આવેલ છે અને સાફસૂરો અને સુંદર મજાનો બીચ હોવાથી લોકો તેને નિહાળવા માટે મોટી સખીયા માં ઉમટી પડતા હોય ત્યારે ગુજરાત પ્રવાસન તેમજ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ૪ વર્ષ થી બીચ ફેસ્ટિવલ નું આયોજ કરવામાં આવે છે ત્યારે માધવપુર ઘેડ ના બીચ ફેસ્ટિવલ ને નિહાડવા માટે દૂર દૂર પ્રવાસીઓ ઉમટી પડે છે. હાલ હજુ પણ લોકો ઈચ્છી રહયા છે કે માધવપુર બીચને ગુજરાત સરકાર દ્વારા વધુ વિકસાવામાં આવે જેથી લાખો પ્રવાસીઓ તેનો આંનદ મેળવી શકે.