બોર્ડ ઓફ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિમેન એશિયા કપ 2023 માટે વિમેન્સ ટીમ ઇન્ડિયા ની જાહેરાત કરી હતી આજે શુક્રવાર વિમેન્સ ઇલેક્શન કમિટી દ્વારા આગામી વિમાન એશિયા કપ 2023 માટે ઈન્ડિયાની એ વિમાન ટીમ ની જાહેરાત કરવામાં આવી છે હોંગકોંગમાં યોજાનારા વિમેન્સ એશિયા કપ 2023 ના જંગ માંવિમેન્સ ઇન્ડિયા ની કરવામાં આવેલી જાહેરાતમાં શ્વેતા શેરાવત (કેપ્ટન )સોમૈયા તિવારી (વાઈસ કેપ્ટન) ત્રિશા ગોગાણી, મુસ્કાન મલિક, પ્રિયંકા પાટીલ, કનીકા આહુજા ,ઉમા ચૈત્રી, વિકેટકીપર મમતા મદીવાલા વિકેટકીપર સાધુ યશશ્રી એસ કેશવી ગૌતમ પાર્શ્વી ચોપરા મન્નત કશ્યપ અને બી અનુસારનો મહિલા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે ટીમના હેડકોચ તરીકે જવાબદારી નોસીન કાદિરને સોંપવામાં આવી છે.
વિમેન એશિયા કપમાં ટીમ ઇન્ડિયાના મુકાબલા
13 જુન 2023 ઇન્ડિયા એ વી એસ હોંગકોંગ
15 જૂન 2023 ઇન્ડિયા એ વીએસ થાઈલેન્ડ એ
17 જૂન 2023 ઇન્ડિયા એ વીએસ પાકિસ્તાન
હોંગકોંગમાં રમા નારી આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો વચ્ચે બે અલગ અલગ ગ્રુપ એ અને ગ્રુપ બીના ફોર્મેટમાં મુકાબલા થશે આ ટુર્નામેન્ટ નું ફાઇનલ 21મી જૂને થશે તેમ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહની યાદીમાં જણાવ્યું છે.