ઘાટકોપર સ્થા. જૈન મોટા સંઘ ખાતે ચાતૂર્માસ નિશ્રાપ્રદાતા પૂ. ધીરગૂરૂદેવ એવં પૂ. નયનાજી મ.સ. ઠાણા ૩ની નિશ્રામાં ૩૨ દિવસીય આગમ અભિવંદના તપ સહિત રોજ ૧-૧ આગમ અર્પણ વિધિનો દાતાઓ લાભ લઈ ને ધન્ય બની રહ્યા છે. આગમના વધામણા કરતા સહુ જીનવર તારૂ આગમ, આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર તા.૨ને શુક્રવાર પ્રાણકુંવરબેન જગન્નાથ જસાણીની સ્મૃતિમાં આગમ લાભાર્થીઓનું બહુમાન કરાશે. આગમતપના પારણા તા.૨૫ના યોજાશે ટુંક સમયમાં જ્ઞાતાધર્મ કથા સૂત્ર ભાગ ૨ પ્રગટ થશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી, શુભ દિન.
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા
- સુરત: કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા