સ્કંદપુરાણમાં બ્રહ્માજીની આજ્ઞાથી સ્વંય ગંગાજી ગોમતી સ્વરૂપે પ્રગટ થયા હતા

અબતક, મહેન્દ્ર કકકડ, દ્વારકા

વૈદિક સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા કહી છે. મા એટલે પોષના2, પવિત્ર ક2ના2, જીવનમાં શુઘ્ધિ આપના2. તેથી જ આપણી ૠષિ પ2ંપ2ાએ આપણાં તીર્થધામોની પસંદગી નદીઓના કિના2ે જ ક2ી છે. બીજી 2ીતે કહીએ તો આપણાં પવિત્ર તીર્થધામો તે નદીઓને કિના2ે જ વસેલાં છે. આવું જ એક પવિત્ર તીર્થ એટલે પુણ્ય પાવન નગ2ી દ્વાિ2કા જે ગોમતી નદીના કિના2ા ઉપ2 વસેલું છે. દ્વા2કાધામની દક્ષ્ાિણ ત2ફ ગોમતી નદી આવેલી છે, જેનું મૂળ દ્વા2કાથી 16 ક઼િમી દૂ2 આવેલ નાના ભાવડા ગામની નજીક છે. તેથી જ આ સ્થળ મૂળ ગોમતા ત2ીકે ઓળખાય છે, જયાં પૂ.મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે.

ગોમતી કિના2ે આવેલાં પ્રાચીન મંદિ2ોમાં સંગમ ના2ાયણનું મંદિ2, 2ામેશ્ર્વ2 મહાદેવનું મંદિ2, નૃસિંહજીનું મંદિ2, પાંચ પાંડવની દહે2ીઓ, હાટકેશ્ર્વ2 મહાદેવનું મંદિ2 વગે2ે મંદિ2ો આવેલાં છે. અહીં પણ મહાપ્રભુજીની બેઠક આવેલી છે. સમગ્ર પ્રાચીન ગોમતી નદી પ2 આવેલ જુદા જુદા ઘાટ જે તન જિર્ણ સ્થિતિમાં હતા તેનો જિર્ણોધ્ધા2 એક દાયકા પહેલાં િ2લાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વા2ા ક2વામાં આવેલ છે. જેને પિ2ણામે દ્વા2કા ગોમતી સ્નાન ક2તા લાખો યાત્રિકો માટે એક સુંદ2 સુવિધા ઉપલબ્ધ થઇ છે.

સ્કંદ પૂ2ાણમાં થયેલાં ઉલેખ મુજબ બ્રલ્લાજીની આજ્ઞાથી ગંગાજી સ્વયં ગોમતી નામ ધા2ણ ક2ીને દ્વા2કામાં પ્રગટ થયા છે. દ્વા2કામાં ગોમતી કાંઠે આવેલો બ્રલ્લકુંડ પણ તે માન્યતાને પુષ્ટિ આપે છે. હાલમાં પણ આ બ્રલ્લકુંડમાં બ્રલ્લાજીની મૂર્તિ પૂણ્ય છે.

ગોમતી નદીના મહાત્મ્ય અંગે ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રચલિત છે. ગોમતી તટે શ્રાધ્ધ, સંકપ અને સ્નાનનો અને2ો મહિમા છે. ભાઇબીજના દિવસે ગોમતી સ્નાન ક2વા અહિં હજા2ો યાત્રિકો ઉમટી પડે છે. તેવી જ 2ીતે દ2ેક પૂર્ણિમા (પૂનમ)ના દિવસે ગોમતી સ્નાનનો મહિમા છે.

ગોમતી મહાત્મય મુજબ ગોમતી સ્નાન ક2તા પહેલાં ચોખા, તુલસીનું પાન અને શ્રીફળથી ગોમતીજીની પૂજાવિધિ થઇ શકે છે. બ્રાલ્લણ દ્વા2ા શાસ્ત્રોક્ત ઉચ્ચા2ણો સાથે અથવા તીર્થગો2ની આજ્ઞા મુજબ સંકપ ભાવિકો લેતાં હોય છે. અહિં તીર્થગો2 અથવા બ્રાલ્લણો શ્રાધ્ધ વિધિ ક2ાવે છે. અહિં શ્રાધ્ધ વિધિ ક2વાથી અશ્ર્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને પિતૃમોક્ષ્ા થાય છે, તેવી માન્યતા છે.

ગોમતી – સમુદ્રનો સંગમ ક2ાવતું આહલાદક સ્થળ

દ્વારકાના રાજા હોવા છતાં શ્રીકૃષ્ણે અષ્ટપટ્ટ2ાણીઓની વચ્ચે પણ 2ાધિકાનો વિ2હ 2હેતો હતો અને બાળ – કિશો2ાવસ્થાથી 2ાસલીલાઓ યાદ આવતી હતી, તેથી દ્વારકાના ગોમતી – સમુદ્રના સંગમ સ્થળે તેઓ સાંજના સમયે એ મધુ2 યાદોને સ્મ2ીને થોડો સમય અતીતમાં ખોવાઇ જતા હશે, તેવી કપના સાથે અહીં આવેલા સંગમ સ્થાને પણ હજારો  ભાવિકો ભાવવિભોર થઇ જતાં હોય છે.

પવિત્ર ગોમતી સ્નાન બાદ છપ્પન સીડી સ્વર્ગદ્વા2ેથી પ્રવેશી ઠાકોરજીના દર્શનનું મહાત્મ્ય

દ્વા2કા પધારતા દરેક તીર્થ યાત્રિકે પ્રથમ ગોમતી નદીમાં સ્નાન ક2વાનું હોય છે. જેથી તેના જીવનના દ2ેક પાપને મા ગોમતી ધોઇ નાખે છે અને તેનું જીવન પવિત્ર થાય છે. તેથી ગોમતી સ્નાન ર્ક્યા પછી તથા યથામતિ- યથાશક્તિ દાન ક2વાનો મહિમા છે. ખાસ તો અહીં તુલાદાન થાય છે જે યાત્રિક પોતાની શક્તિ મુજબ ક2ી શકે છે. ગોમતી સ્નાન ર્ક્યા પછી છપ્પન સીડીના 2સ્તે સ્વર્ગા2થી અંદ2 પ્રવેશ ક2ી ભગવાનશ્રી દ્વા2કાધીશજીના દર્શન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.