પાની મેં જલે મેરા ગોરા બદલ પાની મેં…. જી હા, ફિલ્મ ‘રઝિયા સુલતાન ’(હેમામાલિની) ના ગીતની આ પંકિત બોલીવૂડની ‘બરફી’કૃતિ શેનોનને બરાબર બંધ બેસે છે.કૃતિ શેનોને તેની સ્વીમિંગ પૂલ પિકચર્સ બઇસ્ટાગ્રામ પર શેર કરી છે. તે અત્યારે આરબ દેશ ઓમાનમાં વેકેશનની મજા માણી રહી છે. ઓમાનના એક પૂલ એટલે કે તરણહોજમાં ઉતરેલી કૃતિ રીતસર જલપરી જ લાગતી હતી. તસવીરમાં તેના ગોરા બદન પર પાણીની બૂંદો જાણ કે ‘અટખેલિયા’ (રમત) કરી રહી છે. બાય ધ વે, ઓમાનના સ્પા વર્લ્ડ ફેમસ છે એટલે આઇ એમ સ્યોર કે કૃતિ સ્પા થી પણ રિલેકસ થઇ ગઇ હતે. ઓમાનના ફેસ પેક પણ ઇન ડીમાન્ડ છે.‘દિલવાલે’ એકટ્રેસ કૃતિએ પિકચર્સ શેર કરી લખ્યું છે કે આઇ એમ એન્જોઇંગ ત્રાન્કિલિટી ઓફ ઓમાન (ત્રાન્કિલ એ ફ્રેન્ચ શબ્દ છે. તેનો અર્થ થાય છે. શાંત) કૃતિ શેર્નોને તેના જલપરી અવતારનો જલક્ીડા વીડિયો પણ યૂ-ટયુબ પર વહેતો કર્યો છે. તેણે સ્વીમીંગ બાદ સન બાથ લીધો હતો. દરમિયાન સોનેરી કિરણોએ કૃતિને જાણે પોતાની બાહોમાં લઇ લીધી હતી.બાય ધ વે, બરેલી કી બરફીની હયૂજ સકસેસ બાદ કૃતિ શેનોન જાણે પેલું જાણીતું ગીત ગણગણે છેઆજ મેં ઉપર આસમા નીચે… આજ મેંઆગે, ઝમાના હૈ પીછે……જેમ પરિનીતિ ચોપરા ઓસ્ટ્રીલીયન ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બની તેમ શાયદ કૃતિ શેનોન ઓમાન ટુરિઝમને પ્રમોટ કરે તો નવાઇ નહીં.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને, દિવસ સંતોષજનક રહે.
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી