કોંગ્રેસની ભાંજગડ વચ્ચે એકસ એમ.પી. મીટીંગના નામે બાપુનો અજ્ઞાતવાસ
છેલ્લા બે અઠવાડિયાી કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાને લઈને અનેક ચર્ચાઓ ઉદ્ભવી રહી હતી. ત્યારે ગુજરાતમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની શંકરસિંહની માંગણીનો હાઈકમાન્ડે અસ્વિકાર કર્યો હોવાી બાપુ રાજકારણમાં ડમ્મરી કરીને ઉડયા છે. હાઈ કમાન્ડના અસ્વિકાર બાદ શંકરસિંહે સ્ટ્રેટેજી બદલી એક સપ્તાહ માટે અજ્ઞાતવાસમાં જવાનો નિર્ણય કર્યો છે. જો કે વાઘેલા એક સપ્તાહના વેકેશન માટે એકસ એમ.પી. કાઉન્સીલના પ્રવાસનો હવાલો આપી રહ્યાં છે. પરંતુ આ સપ્તાહ બાદ નવી સ્ટ્રેટેજી બહાર આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસમાં ઉભી યેલી રાજકીય પરિસ્િિત અંગે શંકરસિંહે કહ્યું હતું કે, વધુ આવતા અંકે ! આ વાત પરી સ્પષ્ટ ાય છે કે હજુ આગામી સમયમાં શંકરસિંહ નવો વ્યૂહ લઈને મેદાનમાં ઉતરશે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનો નિર્ણય લઈને હાઈ કમાન્ડ કરશે તેવું નિવેદન કરીને બાપુની માંગણી સામે આડકતરો વિરોધ નોંધાવી રહ્યાં છે.
કોંગ્રેસમાં છેલ્લા એક સપ્તાહી ચાલી રહેલી ભાંજગડ જોતા સમગ્ર પ્રકરણનો અંત આગામી એક સપ્તાહમાં મોટી નવાજૂની સો આવશે તેવું મનાઈ રહ્યું છે. ભાજપના ગઢ સમાન ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ એક તરફ પુરેપૂરું જોર લગાવી રહી છે તો બીજી તરફ વિરોધ પક્ષના નેતાને કોંગ્રેસના વ્યૂહ અને ગતિિ અકળામણ ઈ રહી છે. શંકરસિંહના સર્મકોના મતે ભાજપ સામે ચૂંટણી જીતવા માટે જ‚રી સ્ટ્રેટેજી અને રોડ મેપના કોઈ ઠેકાણા ની. સિટીંગ ધારાસભ્યોને રીપીટ કરવા કે નહીં તેની પણ કોઈ સ્પષ્ટતા ની. ૧૯૯૦ પછી કોંગ્રેસ કયારેય જીતી ન હોય તેવી બેઠકો સહિતના વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો એક વર્ષ પહેલા જાહેર કરવાની ભલામણનો અમલ કરાતો ની. ત્યારે કોંગ્રેસનો એક મોટો વર્ગ ભાજપ સામે ચૂંટણી જીત્વા વાઘેલાને સર્મ નેતા તરીકે સ્વીકારે છે. સાો સા આ મિશન પાર પાડવા માટે બાપુને ખુલ્લો દૌર આપવામાં ન આવે તો ચૂંટણી જીતી શકાય નહીં તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી આ સ્િિતનો અંત આગામી સપ્તાહમાં આવે તેવી પૂરી શકયતા છે.