મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં ૨૨૨ કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ તેઓએ ભાજપના કદાવર નેતા અને પૂર્વ નગરસેવક હરિવાલા ડાંગરની ખબર અંતર પૂછી હતી. બાપલીયાએ પણ તેઓને સહર્ષ આવકાર્યા હતા. આજે મુખ્યમંત્રીએ ભારતનગરમાં ૩૧૪ મકાનોનું લોકાર્પણ કર્યું હતું. હાઉસીંગ કમિટીના ચેરમેન જયાબેન ડાંગરે મુખ્યમંત્રીને પુષ્પ ગુચ્છ આપી તેઓને મીઠો આવકાર આપ્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે, વ્યક્તિની પરખ કરી શકો, શુભ દીવસ.
- રાજકોટમાં મકરસંક્રાંતિ પર ભારત અને આયર્લેન્ડના મહિલા ટીમના ક્રિકેટરોએ પતંગ ઉડાવવાની મજા માણી
- આગથી શૂન્ય થઈ ગયેલી ગોપાલ નમકીન ફેકટરીને ફરી નવા પ્લાન્ટ સાથે શરૂ કરતા બિપીન હદવાણી
- HEROએ લોન્ચ કરિયું ન્યુ HERO DESTINI 125….
- કોરિયન વિમાનના બ્લેક બોક્સે કામ 179 લોકોનો લીધો જીવ
- એક સ્તન કેન્સર ડોક્ટરે કેવી રીતે કર્યો આ રોગનો સામનો
- અમદાવાદ: 7 વર્ષ પછી પણ ન મળ્યું ચાંદી, સુમિત કુમાર શાહે કર્યો હાઈકોર્ટનો સંપર્ક…
- કાલે ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિમ-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે