ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલના માધ્યમી ફરિયાદ નોંધાવી શકશે
વિમા સહિતની ર્ડ પાર્ટી પ્રોડકટના કુ-વેચાણ માટે પ્રમ વખત બેંકોને જવાબદાર ઠેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જોગવાઈ બાદ હવે ઈુસ્યુરન્સ પોલીસી અવા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના મીસસેલીંગ બાબતે ગ્રાહકો બેંકો સામે મોબાઈલ અને ડિજીટલ બેન્કિંગ સર્વિસના માધ્યમી પણ ફરિયાદ નોંધાવી શકશે.
આરબીઆઈએ બેન્કિંગ એમ્બડ્ઝમેન સ્કીમ ૨૦૦૬ની જોગવાઈઓનો વ્યાપ વધાર્યો છે જેમાં ર્ડ પાર્ટી પ્રોડકટની વધતી ઘટનાઓ અંકુશ મુકવા માટે નિયમો લાદવામાં આવ્યા છે. આ સુધારા બાદ હવે ગ્રાહકો બેંકો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ અને આરબીઆઈની જોગવાઈઓનું જો પાલન કરવામાં આવતું ન હોય તો તે બાબતે પણ ફરિયાદ દાખલ કરી શકશે.
ગ્રાહકો ર્ડ પાર્ટી પ્રોડકટના ગેરવેચાણનો ભોગ બન્યા હશે તો તેઓને ૧૦ ી ૨૦ લાખ સુધીના વળતર આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકો પોતાનું નામ જાહેર કર્યા વિના પણ બેંકો સામે ફરિયાદ કરી શકે તેવી સુવિધા પણ આપવામાં આવી છે. આરબીઆઈના આ નિર્ણયી ગ્રાહકો દ્વારા નોંધાવાતી ફરિયાદની વ્યક્તિગત નોંધ લેવાશે અને તે બાબતે તપાસ પણ હા ધરવામાં આવશે. જેી ર્ડ પાર્ટી પ્રોડકટના વેંચાણમાં તી ગેરરીતિના કારણે હાલાકી ભોગવતા ગ્રાહકોને રાહત મળશે તેમજ ગેરરીતિઓ પણ ડામી શકાશે.