ખાનગી અને સરકારી બેંકિંગ ક્ષેત્રમાં હવે ધીરે ધીરે પુંન તેજીનો સંચાર થઈ રહ્યો છે કોરોના કટોકટી અને લોક ડાઉનની અટકી ગયેલી આર્થિક પ્રવૃત્તિઓ હવે રાબેતા મુજબ થઇ ચૂકી છે ત્યારે કોરોના નું બંધન દૂર થતાં બેંકોની રિકવરી ફાસ્ટ બની છે.
ખાનગી ક્ષેત્રની અગ્રણી ગણાતી બંધન બેન્ક માં ડિસ્કવરી નો સુધારો ૯૦ ટકા સુધી પહોંચ્યો છે સપ્ટેમ્બર મહિનામાં ૮૦ ટકા સુધી ની રિકવરી હવે સુધરી છે ત્રણ મહિના અગાઉ લોક ડાઉન અને કોરોનાની પરિસ્થિતિને લઈને રિકવરીમાં ભારે ઓટ આવી હતી
બંધન બેન્ક સહિતના બેંકિંગ ક્ષેત્રમાં નાના અને મધ્યમ ના હપ્તા ની ભરપાઈ અને પરણાની ટકાવારીમાં અગાઉ ઓટ આવી હતી હવે 72% માંથી પરણા ની પરિસ્થિતિ સુધરી ને ૮૬ ટકા સુધી પહોંચી છે.
બંધન બેન્કની જ વાત કરીએ તો લોન સેગમેન્ટમાં કુલ રૂ ૮૧૬૬૮ નો આંક સાથે સાત ટકાની વૃદ્ધિ થઈ હતી બેંક ડિપોઝિટ પણ ૨૪ ટકા વધીને ૮૧૮૯૮ કરોડ સુધી પહોંચ્યા છે ત્રિમાસિક સરવૈયા માં આવેલા આ આંકડામાં બંધન બેન્ક નો તંદુરસ્ત વહીવટ સામે આવ્યો છે કોરોના નું બંધન દૂર થતાં બેંકોની રિકવરી સુધરી છે