કેળાં કેટલાક લોકો માટે મનપસંદ ફળ હોય શકે છે પરંતુ આને ખાવાથી ખુબજ હેલ્ધી બેનિફિટ પણ છે અને કેળાનો ઉપયોગ સ્કીન કેર માટે પણ થઈ શકે છે કેળાંમાં વિટામિન C અને વિટામિન B-6 ભરપૂર માત્રા હોય છે.જે આપણી સ્કીન ને કોમળ અને સ્વસ્થ બનાવી રાખવા માટે ઉપયોગી થાય છે કેળા માં વિટામિન C 14% અને વિટામિન B-6 20% હોય છેજે સ્કીન કેર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.તો ચલો જાણીએ કેળાં ઉપયોગ થી કેવી રીતે બનાવી શકીએ જે આપણી સ્કીન કેર માટે ફાયદાકારક થશે.જો તમને ડ્રાય સ્કીનની સમસ્યા છે. તો દૂધ,કેળાં,અને મધથી બનાવેલું ફેસપેક આપ ઉપયોગ કરી શકો છો.
જરૂરી વસ્તુઓ જે ફેસપેક બનાવવા માટે જોઈએ.
2 મોટી ચમચી મસળેલા કેળાં
2 મોટી ચમચી દૂધ
2 મોટી ચમચી મધઆ કોઈ માપ નકી નથી આપ અનુસારઆ ત્રણ વસ્તુનું મિશ્ર કરી શકો છો. સૌવ પ્રથમ મસળેલા કેળાં ની સાથે દૂધ મેળવી પેસ્ટ બનાવી લ્યોમિનિટ. આ પેસ્ટને 15 થી 20 સુધી ફેસ પર લગાડીને રાખો પછી ઠડા પાણીથી ચહેરો સાફ કરી નાખો તમે તમારી શુષ્ક ત્વચા નરમ નરમ અને ખીલી ખીલી થઈ જશે. આ ડ્રાય સ્કીન માટે સૌથી સારો ઉપાય છે