શહેરના ટોચના ઉધોગપતિ તેમજ રાજકોટ ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિન નિમિતે યોજાયેલ ઐતિહાસિક રકતદાન પ્રવૃતિને બિરદાવવા તથા જન્મદિનની શુભેચ્છા પાઠવવા બોલબાલા પરીવારના જયેશ ઉપાધ્યાય, અતુલ સંઘવી, વી.કે.જાડેજા, પ્રફુલ દાવડા, કરશનભાઈ સહિતની ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને શતંમજીલ શરદના આર્શીવચન લક્ષ્મીયંત્ર વદે પાથર્યા હતા. આ સમયે ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, રમેશ ટીલાળા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
Trending
- Delhi Election: ‘EVM સાથે છેડછાડ કરી શકાતી નથી’, ચૂંટણી કમિશનરે EVM સાથે ચેડાંના આરોપોનો આપ્યો જવાબ
- OnePlus આજે લૉન્ચ કરશે તેનો ન્યુ ફોન OnePlus 13 જાણો કિંમત અને ફીચર્સ…
- itel એ લોન્ચ કયો ન્યુ ફોન જાણો કિંમત અને ફીચર્સ…
- હત્યારાઓનું સરઘસ નહિ કઢાતા કોળી સમાજ વિફર્યો: પોલીસ પર પથ્થરમારો
- દેશ કા એકસ્પો: ગાંધીનગરમાં ગુરૂવારથી ચાર દિવસ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ
- જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ ખુદને આપેલું વચન પાળ્યું: 50 વર્ષની વયે સેવા નિવૃત્ત
- વાયરસ એચએમપીવીનો ઝડપથી પગપેસારો: એક જ દિવસમાં 8 કેસ નોંધાયા
- ગુજરાતમાં 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં થયું રવિ પાકોનું પુષ્કળ વાવેતર