‘વિથ મી ટુર્ષ અને ટ્રાવેલ્સ’ ના માલિક વિનોદ ભાઈએ અબતક સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે, બાલી અને વિયેતનામ એક એવી જગ્યા છે જ્યાં ભારતીય રૂપિયાનું સ્તર ખુબજ ઉંચુ છે સાથો સાથ દુનિયાનાં તમામ દેશો કરતા બાલી અને માલદીવ્સ ખુબજ અલગ છે અને કુદરતી સૌંદર્ય થઈ પરિપૂર્ણ છે લોકોને બાલી અને વિયેતનામ વિશે કોઈ પણ જાતની માહિતી નથી હોતી, જેનું કરણ એ છે કે આ બને દેશોની સરકાર ક્યાંકને ક્યાંક લોકોમાં જાગૃતતા નથી ફેલાવી શકી પણ હવે સમય આવી ગયો છે કે આ બને દેશો ને પ્રમોટ કરવાનો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા