ચાઇનીઝ ઓટોમેકર કંપની એસ.આઇ.સી.ની માલિકીની કં૫ની  MG મોટર્સ 2019 માં ભારતીય ઓટો બજારમાં એન્ટ્રી માટે તૈયાર છે. આ કંપની ૨ સીટર કોમ્પેક્ટ સ્પોર્ટ્સકાર બનાવવા માટે જાણીતી બ્રાન્ડ છે.

બ્રિટિશ બ્રાન્ડની કાર MG3 ને યુ.કે.ના માર્કેટમાં ૨૦૧૩માં લોન્ચ કરાઇ હતી. આ પછી તેમાં કોઇ અપડેટ્સ નથી કરવામાં આવ્યા.

ભારત દ્રષ્ટિકોણથી જોઇએ તો MG3પ્રિમીયમ હૈચબેત કારનો મુકાબલો બલેનો, સ્વિફ્ટ,ઇલાઇટi20 અને હોન્ડી જૈજ જેવી કારો સાથે થશે.

ડિઝાઇન :

MG3 ની ડિઝાઇન ફંકી લુક વાળી છે તેનું બી ફી ફ્રંટ બમ્પર કર્વ શેપના એલ.ઇ.ડી. આર એલ્સ સાથે આવે છે તેનો લુક આમ તો સ્ટાઇલિશ જણાય છે.

ઇનસાઇડ લુક :

આ કારની કેબિન ડિઝાઇન બેઝિક લુકવાળી છે. MG3 માં ક્રુઝ કંટ્રોલ, રિવર્સ પાર્કિગ સેન્સર્સ, ઓટોમેટિક હેડલાટ્સ અને વાઇપર્સ આપેલા છે.

ફિચર્સ (સેફ્ટી ફિસર્ચ) :

આ કારમાં ડ્રાઇવર, પેસેન્જર્સ માટે સાઇડ એરબેગ્સ અને કટૈન એરબેગ્સ આપેલા છે. સાથે જ તેમા HHC એટલે કે હિલ હોલ્ડ કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ અને એન્જિન મોબિલાઇઝર આપેલુ છે.

એન્જિન:

-MG3 કારમાં ૧.૫ લીટર પેટ્રોલ લાગેલુ છે. જે 106 PSનો પાવર આપે છે. તેમજ 137 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી લૈસ કરાયુ છે.

– આ કાર માત્ર ૧૦.૪ સેકન્ડમાં ૦ થી ૧૦૦ KM પ્રતિ કલાકની સ્પીડ પકડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.