જેવી રીતે દવાખાનામાં ડોકટરને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે તેવી જ રીતે ‘દવા’ અને ‘દુઆ’ જો સાથે મળે તો જીવન સાર્થક બની જાય છે. શહેરના પ્રખ્યાત ગણાતા એવા બાલાજી મંદિર ખાતે ‘દવા’ અને ‘દુઆ’ના દ્રશ્યો સમાન ભગવાન બાલાજીને ડોકટરના શણગાર સજાવવામાં આવ્યા છે. બાલાજી પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો છે જેમાં સીઝન મુજબ દાદાને વિવિધ ભગવા તેમજ શણગાર રોજે રોજ કરવામાં આવે છે. જેના દર્શન કરવા ભાવિકોને ભીડ ઉમટી પડતી હોય છે. રાજકોટના કરણસિંહજી હાઈસ્કુલ પાસે આવેલા બાલાજી મંદિરે મોટી સંખ્યામાં શનિવારે તેમજ મંગળવારે ભાવીકોનો મેળાવડો હોય છે.
Trending
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- પિઝા સ્વાસ્થ્ય માટે ખતરનાક..!
- રાજકોટ : રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી
- પાટણ: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા હિન્દુ સમાજ દ્વારા કરાઈ ભવ્ય ઉજવણી