રાજકોટ સહિત દેશભરમાં નમકીન ક્ષેત્રે નામના ધરાવતી બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા કોરોના સામેની લડાઇમાં 1 કરોડનું દાન આપ્યું છે. જેમા મુખ્યમંત્રી રાહત ફંડમાં75 લાખ અને પ્રધાનમંત્રી કેર ફંડમાં 25 લાખ રૂપિયા આપ્યા છે. કંપનીના ભીખુભાઇ વીરાણી અને પ્રણય વિરાણીએ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનને ચેક અર્પણ કર્યો
બાલાજી વેફર્સ કંપનીએ કોરોના સામેની લડાઇમાં CM રાહત ફંડમાં 75 લાખ અને PM કેર ફંડમાં 25 લાખ આપ્યા
Previous Articleકોરોનાગ્રસ્ત અર્થતંત્રને સમયસર થાળે પાડવા બિન જરૂરી ખર્ચમાં જંગી કાપ અને ધીંગી કરકસર વિના નહિ ચાલે
Next Article યુરોપ-અમેરિકાની ભૂલનું પુનરાવર્તન ભારત કરશે ?