બજાજ ઓટો લિમિટેડડએ ભારતમાં પોતાની સૌથી સસ્તી બાઇક CT 100 ES ને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ સાથે લોન્ચ કરી છે.
CT 100 ESનું આ નવું મોડલ ભારતમાં 100 CC બાઇક સેગેમેન્ટમાં સૌથી સસ્તુ મોડલ છે.
મહારાષ્ટ્રમાં આ બાઇકની એક્સ શો ‚મની કિંમત 38,806 ‚િ૫યાની શ‚ થાય છે.
ખાસિયત
બજાજમાં સિંગર સિલેન્ડર 4સ્ટ્રોક 99.27 સીસી એન્જિન સાથે 8.2 હોર્સ પાવરનો પીકઅપ અને 8.05 ન્યુટન મી.નો પીક ટોર્ક જનરેટ કરે છે.
આ એન્જિનમાં 4 સ્પીડ ગીયર બોક્સ અને ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોક્સ તથા પાછળ એસએનએસ સસ્પેશન પણ આપવામાં આવ્યું છે.
નવી બજાજ સીટી ૧૦૦માં ૫ સ્પોક અલોપ વ્હિલ, એક નવો એકઝોસ્ટ પાઇપ અને રિયર વ્યુ મિરર્સ આપવામાં આવ્યા છે.
તેના એન્જિન અને ડિઝાઇનમાં સીટી ૧૦૦ના જુના વર્ઝનમાં કોઇ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવી CT 100 બાઇક ત્રણ કલર ઓપ્શન, લાલ સિલ્વર-રેડ-બ્લેક અને બ્લેક-સિલ્વર-બ્લુ કોમ્બિનેશન અવેલેબલ છે.