તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો ડી બી બલદાણીયા તથા અધિક્ષક બ્લડ ડોનેટ કરવાવાળા લોકોને બ્લડ ડોનેટ કરવા માટે કલાક સુધી રાહ જોવી પડી શાંતાબા મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ અમરેલી દ્વારા બ્લડ કેમ્પ નું સંચાલન કરવાનું હોય તે લોકો એક કલાક મોડા પડતા બ્લડ ડોનેટ કરવાવાળા અમુક લોકો રાહ જોઈને જતા રહ્યા હતા નરેન્દ્ર મોદી સરકાર લોકો માટે અને લોકોના આરોગ્ય માટે સમગ્ર ભારતમાં બ્લડ ડોનેટ કેમ થાય અને લોકોને કઈ રીતે ઉપયોગ આવે તે માટે કેટલો ખર્ચો કરે છે ત્યારે અહીંની સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેની કોઈ કદર નથી અને એ લોકોને બ્લડ ડોનેટ કરવું છે તેને કલાકો સુધી રાહ જોવી પડે આ તે કેવો ન્યાય અને ડેપ્યુટી કલેક્ટર ની હાજરીમાં અને ધારાસભ્ય કાકડિયા ની ઉપસ્થિતિમાં આવું બને તે બહુ શરમજનક વાત કહેવાય આ બાબતે ઉચ્ચકક્ષાએ પગલાં લેવા જરૂરી છે
સવા લાખની વસ્તી વચ્ચે માત્ર 71 બોટલ રકત એકત્રીત
નહિતર આ કેમ્પનો કોઈ મિનિંગ રહેશે નહીં જોકે જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ તે વ્યક્તિએ જણાવ્યું છે એ ના રક્તદાન કેમ્પ નું આયોજન થયેલ તેમા માત્ર સમગ્ર તાલુકા માંથી કુલ 71 બ્લડ યુનિટ બ્લડ કલેક્ટ કરવામાં આવેલ તેમા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તમામ સ્ટાફ તથા તાલુકા હેલ્થ ઓફિસ તાબા હેઠળ આવતા તમામ સ્ટાફ એ બહોળા પ્રમાણ ભાગ લીધેલ છતાં આ કેમ ફ્લોપ ગયો,
આ બ્લડ ડોનેશન કેમ મા બગસરા ના જુદા જુદા ગામડા ઓ આ કેમ્પની પૂરી જાહેરાત થયેલ ન હોવાથી અને શાંતાબા મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ અમરેલી દ્વારા બેદરકારી દાખલ કરવામાં આવેલ જેથી જેને બ્લડ ડોનેટ કરવું હતું તે અમુક લોકો રાહ જોઈને જતા રહ્યા હતા બગસરા તાલુકાની સવા લાખ પબ્લિકમાં માત્ર 71 બોટલ બ્લડ થાય તો શરમજનક વાત કહેવાય તેમ જાગૃત નાગરિકો દ્વારા રોસ વ્યક્ત કર્યો છે માથી રક્તદાતા ઓ એ રકદાન કરેલ, આ કાર્યક્રમ મા ધારાસભ્ય જે વી કાકડિયા , તાલુકા પંચાયત પ્રમુખ , નગર પાલિકા પ્રમુખ , જિલ્લા સદસ્ય પ્રતિનિધિ પ્રાંત , ટીડીઓ સમસ્ત પદાધિકારી તથા અધિકારી ગણ હાજર રહેલ , કાર્યક્રમ ની શરૂઆત શહેરી વિસ્તાર ની આશા બેનો એ પણ રક્તદાન કરેલ જેની નોંધ લેવામાં આવેલ બ્લડ ડોનેટ કેમ વહેલો ચાલુ ન થતા ધારાસભ્ય અને ફરી કેમ્પમાં આવી અને બ્લડ ડોનેટ કરતા હોય તેની સાથે ફોટા પડાવવા ફરી આવવું પડ્યું હતું. સમગ્ર બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન ડો બલદાણીયાએ કર્યું હતું