બગસરામાં ઘણાસમયથી નાસતો ફરતો આરોપી માણસુર ઉર્ફો મોટો બીકુ નનકુભાઈ કહોર, રહે હુડકો કોલોની બગસરા, પ્રોહી ગુન્હા નં. ૧૬/૧૮ તથા ૪૭/૧૮ના કામનો આરોપી ઘણા સમયથી નાસતો ફરતો હોય તેને બગસરા પીએસઆઈ મોરી એએસઆઈ કે.એમ. ડાભી હેડ કો.બી.ડી.વાળા અનીલભાઈ ચૌહાણ પીસી શકિતસિંહએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- પોલીસ તંત્ર દ્વારા ફટાકડાની દુકાનોમાં ચેકિંગ..
- થાઇલેન્ડ PMએ PM મોદીને ભેટમાં અર્પ્યું “The World Tipitaka”
- ફાઇટર પ્લેન ક્રેશમાં પાયલોટના પાર્થિવ દેહને તેમના વતન લઈ જવાયો!!!
- ચાંદીના રથ પર સવાર થઈ પ્રભુ મહાવીર સ્વામી ગુરૂવારે કરશે નગરચર્યા
- ભિક્ષાવૃત્તિ અને મજૂરીની પ્રવૃત્તિમાંથી બાળકોના રેસ્ક્યુમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે
- ભારતને ફરી ‘વિશ્ર્વ ગુરૂ’ બનાવવા માટે સંગઠિત પ્રયાસોની જરૂર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા “સંત સુરદાસ યોજના” મહત્વપૂર્ણ: મંત્રી ભાનુબેન બાબરીયા
- ડીસામાં બનેલ આગની ઘટના બાદ ગોધરામાં ફટાકડાની દુકાનોમાં ચેકીંગ…