આજથી બચ્ચન તમારા ડ્રોઈંગ મમાં આવશે. જી હા, કેબીસી-૯નો રાત્રે પ્રારંભ થશે અનોખા અંદાજમાં બિગ-બી સવાલ પૂછશે તેઓ ઘૂંટાયેલા અવાજમાં શઆત કરશે-દેવીઓ ઔર સજજનો… અમિતાભ બચ્ચન વિના ગેમ શો કૌન બનેગા કરોડપતિની કલ્પના પણ ન કરી શકાય. તેઓ ખૂદ કેબીસીનો વિકલ્પ બનીને રહી ગયા છે. એક સીઝન માટે શાહખ ખાને ટ્રાય કરી જોઈ પરંતુ તે કામિયાબ રહ્યો ન હતો. કેમકે બચ્ચનના પેંગડામાં પગ ઘાલવાનું તેનું કામ નથી. ૭૪ વર્ષનાં મેગા સ્ટાર મિલિયેનિયમ સ્ટારની ટેંગલાઈન છે- અબ જવાબ દેને કા વકત આ ગયા હે. સોની ટીવી ચેનલ પર અમિતાભ બચ્ચન પ્રતિયોગીઓને સવાલ પૂછશે. તેઓ કહેશે કઆપ કો કયા લગતા હૈ, આપ કયા કરના ચાહેંગે, કમ્પ્યુટરજી ઈસ જવાબ કો લોક કર દીયા જાય. આ બધા તકિયાકલામ બચ્ચનના મોઢે સાંભળવા તૈયાર રહેજો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!