ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં.૧ ના કોર્પોરેટરો દ્વારા વિવિધ વિકાસના કામો મંજુર કર્યા જે ભાગરુપે વોર્ડ નં.૧ માં આવેલા રૈયા હિલ પાસે ડ્રેનેજ કામનું ખાતમુહુર્ત ડ્રેનેજ સમીતીના ચેરમેન બાબુભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આશિષભાઇ ટાંક દ્વારા શ્રીફળ વધારી આ કામની શરુઆત કરવામાં આવી હતી. આ તકે વોર્ડ નં.૧ ના કોપોરેટર બાબુભાઇ આહીર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, આશીષભાઇ વાગડીયા, રસીકભાઇ બદ્રકીયા, કાનાભાઇ સતવારા, નાગજીભાઇ વરુ, મકવાણાભાઇ, જાડેજા મહેન્દ્રસિંહ, જીતુભાઇ વસોયા, આશુતોષ ગણાત્રા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ
- મુંબઈ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટ્રાયલ, કેટલી ઝડપે દોડી?
- TRAIનો ઉદ્દેશ્ય ગ્રાઉન્ડ-બેઝ્ડ, સેટેલાઇટ બ્રોડકાસ્ટર્સ માટે નિયમોને સંરેખિત કરવાનો છે.
- આગામી બજેટમાં રેલવેને 20 ટકા વધુ રકમ ફાળવશે
- TCLએ વિશ્વનું સૌથી મોટું QD મીની LED ટીવી કર્યું લોન્ચ…
- ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસની વિવિધ સેવા પ્રકલ્પો સાથે ઉજવણી
- ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના અધ્યક્ષાએ ગુજરાતના 10 શહેર – જિલ્લાના પ્રમુખ નિમ્યાં
- ભારતીય વૈદિક પરંપરાને ઉજાગર કરતી ‘વૈદિક ઘડિયાળ’