કોરોના કટોકટીના સમયમાં 15 ફિલ્ડ વર્ક અને સતત જન સંપર્કમાં રહી સુપર સ્પ્રેડર બની જતાં કર્મચારીઓને રક્ષણ આપવા કામદાર સંઘની માંગ
કોરોનો કટોકટીના આ કપરા સમયમાં વીજ પુરવઠો નિરંતર મળી રહે તે માટે વીજ કંપનીઓના કર્મચારીઓ કોરોનાવાયરસ ના સંક્રમણ અને પોતે સુપર સ્પ્રેડોર બની જાય તેની ચિંતા કર્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ના મેનેજીંગ ડીરેકટરને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના બળદેવ પટેલે એક વિસ્તૃત પત્ર પાઠવી વિદ્યુત કર્મચારીઓ અત્યારે સંક્રમણના સમયમાં ફિલ્ડ વર્ક અને પોતાની ફરજ માટે લોકોના સંપર્કમાં આવી પોતાની કામગીરી કરી રહ્યા છે તેવા સંજોગોમાં ફિલ્મ અને નાના કર્મચારીઓને ઓછો થઈ જતા તમામ પ્રકારનું રક્ષણ અને કોરોના વોરિયર ઘણી કર્મચારીઓ અને કર્મચારીઓના પરિવાર અને કુટુંબીજનોને સુરક્ષા પ્રદાન કરવાની માંગ કરી છે.
અત્યારે વિધુત કંપનીઓના કર્મચારીઓ આ પરિસ્થિતિમાં આપીશ બિલમાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉનાળાની સખત ગરમીમાં ઉચ્ચ અધિકારીઓ એસી કેબિનમાં બેસીને ટેકનિકલ સ્ટાફ અને ફિલ્ ડ દુર્ગમ અને અજાણ્યા સ્થળોએ ખાવા-પીવાની પણ કોઈ વ્યવસ્થા ન હોય તેવા સ્થળે પોતાના કાયમી કામના સ્થળે થી સોથી વધુ કિલોમીટર સુધી દૂર મોકલીને માસ મેન્ટેનસ માં ચેકિંગ અને ભક્તોના કરીને ટોળે ટોળા ભેગા કરી મેળા જેવો માહોલ ઊભા કરીને કર્મચારીઓને કોરોનાવાયરસ ના સુપર સ્પ્લેન્ડર બનવાની નોબત માં નાખી દે છે ત્યારે આવા કર્મચારીઓને પરિવાર તથા તેમના કુટુંબીજનો પર આવી પડેલી આફતમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોને રક્ષણ આપવું જોઈએ ૂશવિં વિભાગની પીજીવીસીએલ ડીજીવીસીએલ લતયભહ જેટકો એમજીવીસીએલ યુ જી વિસી એલ મળી કુલ 20 જેટલા કર્મચારીઓ નાની વયે મોતને ભેટયા છે ત્યારે આવી પરિસ્થિતિમાં કર્મચારીઓ નાહક ને ધ્યાને લઇ માનવીય સંવેદના મુજબ તેમની સાથે વળતર અને હક્ક આપવા જોઈએ કોરોના અત્યારે સોશિયલ ડિસ્ટન્સ ની જાળવણી કરવામાં આવે છે ત્યારે ઓફિસમાં 50% ના રોટેસન અને લોકોની વીર ઓછી થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએવીજ કર્મચારીઓ માટે રેમેડિઝ વીર ઇન્જેક્શન નો જથ્થોબીજું કર્મચારીઓ માટે ફાળવવો જોઈએ અને ચેકિંગ થી લઇને સારવાર સુધીની વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે સૌથી વધુ કર્મચારીઓ કોરો નો શિકાર બનીને હોસ્પિટલમાં દાખલ છે.
કર્મચારીઓને કાયમી ની જેમ જ હોસ્પિટલના ખર્ચા અને કંપનીના ફંડમાંથી મેડીકલ એલાઉન્સ મળવું જોઈએ સરકારી હોસ્પિટલમાં જગ્યાઓ ન હોવાથી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે તેવી પરિસ્થિતિમાં ખર્ચ કંપની ના જીએસએમ મુજબ મળતો હોય છે મોટા ભાગનો ખર્ચ કર્મચારીઓને મળતો નથી અને કપાસ થાય છે આ પરિસ્થિતિમાં યોગ્ય ખાસ કિસ્સામાં વ્યવસ્થા કરીને વધુમાં વધુ 40 હજાર મળે છે અથવા કપાત રકમના 50 ટકાથી વધુ રિટર્ન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ કંપનીના કર્મચારીઓ કે જે કોરોના વાયરસનો ભોગ બને છે તેવા કર્મચારીઓ માટે ચાલુ નિયમો માં મેડિકલ એડવાન્સ માં વધારો કરી તાત્કાલિક કર્મચારીઓની માંગણી મુજબ મેડિકલ એડવાન્સ આપવા વ્યવસ્થા કરવા સહિતની માગણી કરવામાં આવી છે.
મિથુન કંપનીઓના કર્મચારીઓની સલામતી અને સુરક્ષા બરાબર દડવાથી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેકટરને લખવામાં આવેલા વિસ્તૃત પત્રમાં જણાવાયુ છે કે અત્યારે વિદ્યુત કર્મચારીઓ કોરોના વોરિયર્સ ભૂમિકા ભજવી રહ્યા છે વિવિધ કંપનીઓના કર્મચારીઓનેફરજિયાત પણે કોરોના સંક્રમણ નું જોખમ થાય તેવી રીતે ફરજ બજાવી પડે છે અને અનેક કર્મચારીઓ થઈને દવાખાને સારવાર લઇ રહ્યા છે વિવિધ અધિકારીઓ દ્વારામાસ મેન્ટેન અને માત્ર ચેકિંગ ડ્રાઇવ બોલાવવામાં આવે છે તેમાં કર્મચારીઓની સલામતી ધ્યાનમાં લેવાતી નથી ફિલ્મના કર્મચારીઓ કોઈ ગાઇડલાઇન પાલન કરી શક્તા નથી ચેકિંગ ડીસ કનેક્શન કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને લાગુ પડે તો કર્મચારી અને પરિવારજનોને પૂરતી સારવાર અને આર્થિક સહાય જેવી વ્યવસ્થા તંત્ર ઉઠાવી જોઈએ તેવી માંગ ઉઠી છે