સ્વદેશીનાં નારા સાથે પતંજલિની શરૂઆત કરનાર બાબા રામદેવએ તાજેતરમાં ૪૦ હજાર કરોડ સાથે પ્રાઇવેટ સીક્યુરેટ ફોર્મની શરૂઆત કરી છે જેમાં પરાક્રમ સુરક્ષા, આ પછી રક્ષાનાં નારા સાથે કંપનીનું ઉદ્ઘાટન કર્યુ હતું જેમાં દેશની યુવા પેઢી દેશ ભક્તિ તરફ વળે તે મુખ્ય ઉદેશ્ય સાથે આ કંપનીમાં પોલીસ, આર્મીના રીટાયર્ડ કર્મચારીઓ પ્રશિક્ષણ આપી દેશનાં યુવાનોને સુરક્ષા અંગે તાલિમ આપશે. તેમજ હાલની સ્થિતિ જોતા પ્રોઇવેટ સિક્યુરિટી બિઝનેશમાં પણ તેજીનો દોર જોતા ૪૦ હજાર કરોડનાં ૮૦ હજાર કરોડ થાતા વાર નહીં લાગે તેવું દર્શાય છે.
સ્વદેશી બાદ દેશભક્તિ દાખવવા બાબા રામદેવનું નવું સાહસ…..
Previous Articleબનાવો બાળકોની મનપસંદ ડીશ : વેજલોલીપોપ
Next Article ‘ બીટ કોઇન : ભારતીયો માટે નવું નજરાણું’