પ્રભાસ પાટણમાં પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રાચીન સમયના જમદગનેશ્વર મહાદેવ મંદિરે બાબા અમરનાથના દર્શન માટે ભાવિકો સોશીયલ ડિસ્ટન્સ રાખી લાઈનમાં માસ્ક સાથે દર્શન કર્યા હતા. પ્રભાસ પાટણમા પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની સાથે જ પ્રાચીન સમય થી ઓળખાતું જમદગનેશ્વર મહાદેવ મંદિર અવનવા શણગાર સજે છે. રક્ષાબંધન શ્રાવણી પુનમના દિવસે દર્શનારર્થીની મેદની ઉમટી હતી જેમાં મંદિરના પુજારી તેમજ ધીરૂભાઈ તેમજ પ્રેમ ગઢીયા સહિતના મિત્રો દ્વારા ફરાળી ચેવડો આઈસ્ક્રીમ સહીતના પ્રસાદનું પણ દર્શનારર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
Trending
- યે જવાની હૈ દીવાની ! 30 વર્ષ પહેલા લો ભારતના આ અદ્ભુત સ્થળોની મુલાકાત
- રીંગણના ભર્તા જેટલું જ સ્વાદિષ્ટ છે બટાકાનું ભર્તું, અજમાવો અદ્ભુત સ્વાદ
- Love is in air !! વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા લો આ સ્થળોની મુલાકાત
- લીલી હળદર શરીર માટે ગુણકારી….
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં
- Light and Tasty Dinner : આ રીતે બનાવો સ્વાદિષ્ટ કોર્ન પુલાવ