મિસ ટીન ઈન્ટરનેશનલ વિશ્વની સૌથી જૂની ટીન પેજન્ટ (ટાઈટલ) છે અને ૨૭ વર્ષોમાં આપણને ભારતીય ઉપખંડમાંથી કોઈ વિજેતા મળ્યો નથી.  આ બધુ બદલાઈ ગયું જયારે ૧૬ વર્ષિય વડોદરા સ્થિત આયુષી ધોળકીયાએ ભારતનો તાજ જીત્યો. આ સ્પર્ધા ગૂડગાંવમાં ૧૯ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ યોજાયો હતો. કથક કલાસીકલ ડાન્સમાં તાલીમ પામેલા ૧૧મા વર્ગના વિદ્યાર્થીએ બેસ્ટ ઈન નેશનલ કોસ્ચ્યુમ એવોર્ડ અને બેસ્ટ ઈન સ્પીચ એવોર્ડ પણ મેળવ્યો હતો.

44 2

આ સ્પર્ધામાં ૨૨ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પેરાગ્વેની યેસેનિયા ગ્રેસિયા પ્રથમ રનર-અપ અને બોત્સવાનાની એનિસિયા ગાઓતુસી સેક્ધડ રનર-અપ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.