મધ્યપ્રદેશની સાથે ઉત્તરપ્રદેશ માટે પણ મંગળવાર અમંગલ રહ્યો છે. અયોધ્યામાં હાઈવે પર માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 2 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે. દુર્ઘટના તે સમયે થઇ જ્યારે ગઇં-27ના રૌજા ગામ નજીક ઓવરબ્રિજ પર દુર્ઘટનાગ્રસ્ત ઉભેલી 2 રોડવેઝ બસોમાંથી એક બસને પાછળથી ટ્રેલરે ટક્કર મારી. માહિતી અનુસાર બન્ને બસ કાનપુરથી બસ્તીમાં જઇ રહી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 2 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા, જ્યારે ચાર અન્ય લોકોના જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…