• ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ 21 ના ઉજવાશે: ભાવિકો જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપ સહિત નવ દિવસ નવપદની આરાધના કરશે

ચૈત્ર માસની ઓળીનો પ્રારંભ 15-4 ના ચૈત્ર સુદ સાતમથી થઇ રહ્યો છે. તેમ જ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ 21-4 તેરસ તેમજ આયંબિલ ઓળી પુર્ણાહુતિ ચૈત્ર સુદ પુનમ થશે.

ચૈત્ર માસની આયબીલ ઓળીના પ્રારંભ થઇ રહ્યો ત્યારે બીરાજમાન સ્થાનકવાસી જૈન સાધુ-સાઘ્વીજીઓ ઉપાશ્રય, સંઘમાં પધરામણી કરશે ચૈત્ર માસની ઓળીને લઇને ભાવિકો, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સહીત નવ દિવસ નવપદની આરાધના કરશે તેમ જ ધર્મ સ્થાનકોમાં અવનવા ધર્મપ્રેરીત કાર્યક્રમોની  વણઝાર થશે. નવ દિવસ આયંબિલ ભવનો તપસ્વી આરાધકોથી ગુંજી ઉઠશે.

ચૈત્ર માસની આયંબિલ ઓળીમાં બીરાજમાન સ્થાનકવાસી જૈન સાધુ-સાઘ્વીજીઓની યાદી

 

(1) પૂ.દેવેન્દ્ર મુનિ મ.સા.

ઉત્તમ આરાધના ભવન,

સરદાર નગર શેરી નં.20

મો.98250 74752

 

(2) પૂ.સુશાંત મુનિ મ.સા.

શ્રી રામ એપાર્ટમેન્ટ,

સરદાર નગર શેરી નં.14

મો.98240 43769

 

(3) પૂ.પારસ મુનિ મ.સા.

રોયલ પાર્ક સંઘ

મો.98240 43769

 

(4) પૂ.રત્નેશ મુનિ મ.સા.ઠા.2

ઋષભાનન જૈન સંઘ,

નાગેશ્વર, જામનગર રોડ

મો.98985 88778

 

(5) પૂ.વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા…

શાલીભદ્ર સરદાર નગર સંઘ

98250 74752

 

(6) પૂ. ગુણીબાઈ – લીનાજી મ.સ.

ગીત ગૂર્જરી સંઘ

98254 38139

 

(7) પૂ.સુશિલાબાઈ મ.સ.આદિ ઠાણા..

શ્રમજીવી સંઘ,

માં.99092 64554

 

(8) પૂ.નીલમબાઈ ,પૂ. પ્રમિલાબાઈ મ.સ.

કામદાર ઉપાશ્રય,

વૈશાલી નગર સંઘ,

મો.99792 32357

 

(9) પૂ.ઉષાબાઈ ,પૂ. વીણાબાઈ મ.સ.આદિ ઠાણા..

વિરાણી પૌષધ શાળા,

મોટા સંઘ,

98250 74752

 

(10) પૂ.કિરણબાઈ મ.સ.

જૈન ચાલ સંઘ

મો. 98980 39860

 

(11) પૂ.હસુતાબાઈ મ.સ.ઠા.2

રામકૃષ્ણ નગર સંઘ,

મો.99792 32357

 

(11) પૂ.સરોજબાઈ ,પૂ. કુસુમબાઈ મ.સ.

વીમલનાથ સંઘ,

સાધુ વાસવાણી રોડ,

મો. 94284 64377

 

(12) પૂ.જયોતિબાઈ – પૂ. સ્મિતાજી મ.આદિ ઠાણા..

રેસકોર્સ પાર્ક સંઘ,

98255 11295

 

 (13) પૂ.રંજનબાઈ ,પૂ. સોનલબાઈ મ.સ.આદિ ઠાણા..

નાલંદા સંઘ,

મો.85117 44220

 

(14) પૂ.કિરણબાઈ મ.સ…

વીતરાગ સોસા.ફલેટ

મો. 98242 00670

 

(15) પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા..

ભકિત નગર સંઘ

98240 40877

 

(16) પૂ. શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા..

” જય જિનેન્દ્ર “,

જન કલ્યાણ હોલ પાસે,

મો. 98244 20299

 

(17) પૂ.વિજયાબાઈ મ.સ.આદિ ઠાણા..

સદર સંઘ,

93741 27924

 

(18) પૂ.વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા..

મનહર પ્લોટ સંઘ

મો. 98253 17333

 

(19) પૂ.દીક્ષિતાબાઈ મ.સ.

સદર સંઘ

93741 27924

 

(20) પૂ.સાધનાબાઈ – પૂ. સંગીતાબાઈ મ.સ.

રાજગીરી ઉપાશ્રય,

91575 18600

 

(21) પૂ.વિનોદીનીબાઈ મ.સ.આદિ ઠાણા..

હેતલ એપાર્ટમેન્ટ, જાગનાથ પ્લોટ

98240 43769

 

(22) પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા..

રોયલ પાર્ક સંઘ

મો.98240 43769

 

(23) પૂ.સુનિતાબાઈ – શ્ર્વેતાંશીબાઈ મ.

વખારીઆ ઉપાશ્રય,

મો.94292 48362

 

(24) પૂ.અંજીતાજી – પૂ. સંજીતાજી મ.

નેમિનાથ – વીતરાગ સંઘ,

98242 00670

 

(25) પૂ.સ્મિતાબાઈ – ડો. અમિતાજી મ.

સદર સંઘ,

93741 27924

 

(26) પૂ.રૂપાબાઈ,પૂ. ડો.પન્નાબાઈ મ.સ.આદિ ઠાણા..

શેઠ ઉપાશ્રય

98240 43769

 

(27) પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા..

ઋષભદેવ સંઘ,

94267 12289

 

(28) પૂ.હિતજ્ઞાજી મહાસતિજી આદિ ઠાણા..

પાશ્ર્વેનાથ જૈન સંઘ,

જનતા સોસાયટી,

મો.94267 12289

 

(29) પૂ.ધર્મજ્ઞાજી મ.સ.આદિ ઠાણા..

સુમતિનાથ જૈન સંઘ

ગીતા નગર,

મો.98250 77161

 

(30)પૂ.સાધનાબાઈ મ.સ.આદિ ઠાણા..

(ગોંડલ સંઘાણી સંપ્રદાય )

મહાવીર નગર સંઘ

મો.99249 03600

 

(31)પૂ.જયશ્રીબાઈ મ.સ.આદિ ઠાણા..

(ગોંડલ સંઘાણી સંપ્રદાય )

નૂતન ગુરુ આરાધના ભવન,

મો. 94282 69763

 

(32) પૂ.રાજેશ્ર્વરીબાઈ મ.આદિ ઠાણા..

(ગોંડલ સંઘાણી સંપ્રદાય )

સંઘાણી ઉપાશ્રય,

13 પ્રહલાદ પ્લોટ

99799 11129

 

(33) પૂ.આરાધના કુમારીજી મ.સ.આદિ ઠાણા..

(અજરામર સંપ્રદાય )

અજરામર સંઘ,

98253 36194

 

સંકલન :

ચંદ્રકાન્તભાઈ શેઠ મો.98240 43769
ડોલરભાઈ કોઠારી મો.98253 17333
મનોજ ડેલીવાળા મો.98241 14439

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.